મગદાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને બે થી ત્રણ પાણીએ ધોઈ ચોખ્ખી કરી અને 4 થી 5 કલાક પલાળી રાખો
- 2
ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી તેમાં આદુ મરચા પણ સાથે ક્રશ કરી લેવા
- 3
હવે તેને એક બાજુ પર રાખી અને ચોપ કરેલું મિક્સ વેજીટેબલ એક બાઉલમાં મિક્સ કરી દેવું અને તેમાં મોઈસરેલા ચીઝ ચાટ મસાલો મીઠું મરચું અને ધાણાભાજી મિક્સ કરી અને રેડી કરી રાખો
- 4
હવે એક નોનસ્ટિક પેનને ગરમ મૂકો અને મગની દાળના ચીલાનું ખીરું ને મીઠું નાખી ખૂબ હલાવી લો ત્યારબાદ તેને તવા પર પાથરી લો
- 5
હવે એક બાજુ ચડી ગયા બાદ બીજી બાજુ ચડાવો અને તેને પલટાવી તેમાં સેઝવાન ચટણી લગાવી વચ્ચેની બાજુ ફીલિંગ મૂકી તેના પર ચીઝ સ્પ્રેડ કરી અને ફોલ્ડ કરી દો તૈયાર છે ચીલા
- 6
હવે તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
-
-
-
-
-
-
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
પાલક મગ ની દાળ ના સ્ટફ ચીલા (Palak Moong Dal Stuffed Chilla Recipe In Gujarati)
એકદમ હેલ્ધી રેસીપી છે...#GA4#Week2 Shital Shah -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
-
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
મગ ની દાળ ના ચીલા ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્થ માટે સરસ છે. Pinky bhuptani -
ચણા સતુ ના લોટ ના ચીલા (Chana Sattu Flour Chila Recipe In Gujarati)
#MBR7Week7#WLDઆજે મેં ડિનરમાં બનાવ્યા હતા ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્યા છે. Falguni Shah -
ફોતરાવાળી મગદાળ ખિચડી (Fotravali Moong Dal Khichdi Recipe In Gujarati)
#DRC#ખિચડીખિચડી એવી રસોઇ છે કે દરેક ગુજરાતી ના ઘરમાં હંમેશા બનતી હોય છે. મેં આજે ફોતરા વાળી મગની દાળની ખીચડી બનાવી છે. Jyoti Shah -
દુધી અને મગ દાળ ના ચીલા (Dudhi Moong Dal Chila Recipe In Gujarati)
દુધી નું નામ સાંભળતા છોકરાઓ મોઢું બગાડતા હોય છે આ ચિલ્લામાં દૂધીને પીસીને તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને છોકરાઓ શોખથી ખાઈ લે છે આ ચીલા નાસ્તામાં અથવા તો ડિનરમાં લઈ શકાય#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
-
-
-
-
કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
#SN1#STARTER#aaynacookeryclub#vasantmasala#CAPSICUM#MUNGDAL#TIKKI#HEALTHY#NONFRY#DALVADA#PROTEIN#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
મગ દાલ ચીલા (Moong Dal CHila Recipe in Gujarati)
સરળ અને પચવામાં હલકા એવા મગની દાળના ચીલ્લા તમે સવારના નાસ્તામાં સાંજના નાસ્તામાં લઈ શકો છો.#GA4#WEEK22 Chandni Kevin Bhavsar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692715
ટિપ્પણીઓ