કેળાની વેફર (banana wafer recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

#સ્નેક્સ
#goldenapron3
#week21
#spice

શેર કરો

ઘટકો

  1. 1કિલો કાચા કેળા
  2. 1/2વાડકી મરચું
  3. 1/2વાટકી મરી પાઉડર
  4. 1/2સંચળ પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાની છાલ ઉતારો.કઢાઈ માં તેલ ગરમ થાય એટલે કેળા ને સીધા તેલ માં જ વેફર પાડો. ઘીમાં ગૅસ પર તરો.કઢાઈ માં થોડું મીઠું નાખો જેથી તરતી વખતે વેફર માં મીઠાં નો ટેસ્ટ આવે.

  2. 2

    કીસ્પી થાય એટલે બહાર કાઢો. તેને પર મરચું,મરી પાઉડર,મીઠું તથા સંચળ મીક્સ કરી નાખો. રેડી છે.કેળાની વેફર.

  3. 3

  4. 4

    ને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર

Similar Recipes