કેરીનું ખાટું અથાણું (keri nu khatu athanu recipe in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોકેરી
  2. ખાટા અથાણાનો નો સંભાર મસાલો
  3. ૨ ટેબલ સ્પૂનગોળ
  4. ૫૦૦ ગ્રામ તેલ
  5. ચમચા હળદર
  6. જરૂર મુજબ મીઠું
  7. હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ના નાના ટુકડા કરી તેને હળદર મીઠું દહીં એક રાત રાખી દો

  2. 2

    બીજા દિવસે કાણા વાળા વાટકામાં કેરીને નિતારી દહીં તેને એક ચોખા રૂમાલમાં પહોળી કરી દો બે કલાક પછી કોરી થાય એટલે તેમાં મસાલો અને ગોળ મેળવીને હલાવી લો

  3. 3

    તેલ ને એકદમ ગરમ કરી દેવાનુ તેને સાવ જ ઠંડુ થવા દેવું પછી કેરી ના મિશ્રણ માં ડુબાડુબ નાખી બરણીમાં ભરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes