ચા & લીલી ચા તેમજ આદુ વાળી ચા

Darshana
Darshana @cook_22105867
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢી કપ દૂધ
  2. 1 ચમચીચા ની ભૂકી
  3. ૨ ચમચીખાંડ
  4. આદુ નો કટકો
  5. લીલી ચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું તૈયાર કરી લે ત્યારબાદ ગેસ ચાલુ કરી તેના પર દૂધ ગરમ કરવા મૂકો

  2. 2

    દૂધમાં ચાની ભૂકી ખાંડ લીલી ચા તેમજ આદુ ખમણીને નાખો

  3. 3

    દસ મિનિટ ઉકળવા દો થોડી થોડી વારે ચમચીથી હલાવો

  4. 4

    ઉકડી જાય પછી કપમાં ગરણી વડે ગાડી સર્વ કરો તેની સાથે નાસ્તો યા તો એટલી ચા પીવાની મજા આવશે લીલી લીલી ચાનો ટેસ્ટ બહુજ મસ્ત છે અને અહીં ખાખરા સાથે શરૂ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshana
Darshana @cook_22105867
પર

Similar Recipes