આદુ, ફોદીના વાળી ચાય

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાણી
  2. 3 કપદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીચાય ની ભુક્કી
  5. 10-15પાન તાજા ફોદીના ના પાન
  6. 2 ચમચીજીનો ખમળેલો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ખાંડ, ચાય ની ભુક્કી ઉમેરો, ત્યાર બાદ ફોદીના પાન ઉમેરો,

  2. 2

    ત્યારબાદ તેમાં ચા અને ખાંડ ઉમેરો અને તેને થોડીવાર ઉકળવા દો.. હવે તેમાં દુધ અને ચા નો મસાલો ઉમેરો અને ઉકળવા દો..

  3. 3

    ત્યારબાદ તેને એક કપ માં ગાળી લો

  4. 4

    તૈયાર છે આપણી મનપસંદ ચા ખૂબ જ ટેસ્ટમાં સારી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes