સોયાબીન નું શાક

Vandna bosamiya @Vandna_1971
#goldenapron3#week21#soyabin#spicy
#માઇઇબુક#પોસ્ટ3#શનિવાર
રાંધવાની સૂચનાઓ
- 1
સોયાબીન ને ગરમ પાણી મા રાતે પલાળવા
- 2
સવારે સોયાબીન પલળી જાય એટ્લે પાણી બધુ કાઢી નાખવું
- 3
કુકર મા તેલ મુકી તેલ થાય એટ્લે મસાલો કરવો મીઠું, મરચું,હરદળ,અને ધાણાજીરૂ નાખવું અને હીંગ નાખવીઅને મિક્સ કરી દેવું સોયાબીન મા મસાલો ચડિયાતો કરવો પડે છે
- 4
અને સોયાબીન ડૂબે એટલું પાણી નાખી દેવું અને 8,9 સિટી વગાડવિ સોયાબીન મા સિટી વધારે વગાડવિ
- 5
સોયાબીન ને હલાવી ને કોથમરી થી ગાર્નિંસ કરવી
- 6
સોયાબીન ને સર્વિંગ પ્લેટ મા સર્વ કરવું તો તૈયાર છે સોયાબીન નું શાક સોયાબીન હેલ્થ માટે ખૂબ જ સારા છે સોયાબીન ને દળાવિ ને ઘઉં નાં લોટ મા પણ મિક્સ કરાય છે
Top Search in
Similar Recipes
-
-
-
-
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
-
ઢોસા અને ઉતાપમનું શાક
#સુપરશેફ1#પોસ્ટ2#વીક1#માઇઇબુક #પોસ્ટ28#goldenapron3#week25#satvik Vandna bosamiya -
મૈસુર મસાલો ઢોસા નો(mesur masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરસેફ1#વીક1#પોસ્ટ3 Vandna bosamiya -
ભીંડા નું મસાલા વાળું શાક (Masala bhindi recipe in gujrati)
#goldenapron3#week15#bhindi Vandna bosamiya -
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
-
-
-
-
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રોસ્ટેડ સોયાબીન (Roasted Soyabean Recipe In Gujarati)
#સ્નેકસ#goldenapron3#week21 Tasty Food With Bhavisha -
ગુવાર ઢૉકળી નું શાક(gavar dhokali nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વિક્મીલ1#વીક1#પોસ્ટ1#સ્પાઈસી#સોમવાર Vandna bosamiya -
-
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya -
સોયાબીન ની સબ્જી (soyabean ni sabji recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ11#goldenapron3#week21#વિક્મીલ1 Marthak Jolly -
-
-
-
-
-
-
લેફ્ટ ઓવર વધારેલો રોટલો(left over વઘારેલો rotlo in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ12#વિક્મીલ1#વીક1#પોસ્ટ8#રવિવાર Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847934
ટિપ્પણીઓ (8)