રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી સામગ્રી રેડી કરવી
- 2
સૌપ્રથમ પલાળેલા સોયાબીનને આદુ મરચા નાખી ને મિક્સર જારમાં ક્રશ કરો
- 3
ત્યાર પછી તેને એક બાઉલમાં લઈ લેવું હવે તેમાં છીણેલી કોબી અને રવો સ્વાદ અનુસાર નમક અને નાની ચમચી ઈનો નાખી ને મિક્સ કરો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો
- 4
નોનસ્ટિક તવાને ગરમ થવા મૂકો હવે તેમાં એક ચમચી તેલ નાખી અને ઉત્તપમ નું મિશ્રણ પાથરી દેવું હવે તેમાં કટ કરેલા કાંદા ટામેટાં અને કટ કરેલા મરચા પાથરી દેવુ પછી તેમાં લાલ મરચું ભભરાવો હવે તેમાં એક ચમચી તેલ નાખી પછી તેને crusher થી પ્રેસ કરી લેવું નીચેનું શેકાઈ જાય એટલે ઉત્તપમને ઉલટાવી લેવું હવે તેને બે મિનિટ ગેસ ઉપર રહેવા દેવું બરાબર થઈ જાય ત્યારબાદ એક પ્લેટમાં લઈ લેવું
- 5
હવે તેને કોથમીર થી ગાર્નિશિંગ કરી અને ટમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લોકી દાળ નો લોચો(loki dal no locho recipe in Gujarati)
#goldenapron3Week24#માઇઇબુક#પોસ્ટ 17 Hinal Dattani -
-
-
-
-
-
-
બાજરીના રોટલાની ચટપટી ભેળ(bajri rotla chatpati bhel recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક# પોસ્ટ ૧૮ Hinal Dattani -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week8 Hinal Dattani -
રોસ્ટેડ સોયાબીન (Roasted Soyabean Recipe In Gujarati)
#સ્નેકસ#goldenapron3#week21 Tasty Food With Bhavisha -
-
-
કંટોલા મગ ની ખટ્ટી સબ્જી(kantalo mag ni sabji in Gujarati
#goldenapron3.#માઇઇબુક# પોસ્ટ ૧૩ Hinal Dattani -
-
-
-
-
-
-
બાજરી ના લોટ ની ગાર્લિક પૂરી(bajri na lot ni garlic puri in Gujarati)
#goldenapron3#માઇઇબુક#પોસ્ટ 9 Hinal Dattani -
રવા ઉત્તપમ ચીઝ પિઝા (rava uttpam cheese pizza Recipe In Gujarati)
#GA4 #weak1 #post 1 રવા ઉત્તપમ મે મારી સ્ટાઇલથી બીજી રીતે રીતે બનાવ્યા છે પીઝા નું નામ પડતાં જ છોકરાઓ ને ગમે છે. Payal Desai -
-
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12985295
ટિપ્પણીઓ (2)