કાઠિયાવાડી દેશી ખાણું ખાટાં મગ અને બાજરા નો રોટલો

કાઠિયાવાડી દેશી ખાણું ખાટાં મગ અને બાજરા નો રોટલો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ધોઈને પાણીમાં પલાળી રાખો કુકરમાં બાફી લો મસાલો તૈયાર કરી તપેલીમાં તેલમાં લસણની કળી ફોલી ટુકડા કરીને નાખીને લાલાશ પડતી થાય એટલે તેમાં હિંગ નાખી વઘાર કરી ને તેમાં બાફેલા મગ નાખી બધા મસાલા નાખી હલાવી ખાટા દહીંમાં થોડુંક પાણી નાખીને ચણાનો લોટ નાખી સારી રીતે ભેળવી લો અને મગ માં નાખી હલાવી ખૂબ ઊકળી ને એકરસ થાય એટલે ઉતારી લો
- 2
બાજરા ના લોટમાં એક ચમચી ઘી દૂધ નાખીને સારી રીતે મસળી લીધા પછી રોટલો હાથેથી ઘડવો પછી કિનારી ફાટતી લાગે તો પાણી વાળો હાથ ફેરવી લેવો તાવડી મૂકી તપી જાય એટલે રોટલો
- 3
તાવડી તપી જાય એટલે રોટલો નાખીને થોડી વાર માં ઉથલાવી બીજી બાજુ સરખી રીતે ચડવા દ ઈ ને ઉથલાવી ને રોટલા ઉપર સહેજ પાણી વાળો હાથ ફેરવી લેવો થોડી વાર પછી ગેસ રોટલો ફૂલી જાય છે
- 4
ત્યારે ગેસ પરથી ઉતારી લો ઉતારી લો ચપ્પુ વડે ફરતી કોર થી હળવેકથી ઉપલું પડ ખોલીને એક ચમચી ઘી લગાવી ઉપલું પડ રોટલા ઉપર રાખી એક ચમચી ઘી લગાવી દો તૈયાર છે ગરમાગરમ ખાટાં મગ અને બાજરા નો રોટલો
- 5
સાથે ચોખા નો શેકેલ પાપડ લસણની ચટણી ખાટા ગુંદા નું અથાણું ધુંબો મારી લીધેલી ડુંગળી મીઠું અને છાશ તો હોય જ તો તૈયાર છે કાઠિયાવાડી દેશી ખાણું ખાટાં મગ અને બાજરા નો રોટલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો
પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો Minaxi Agravat -
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે Minaxi Agravat -
બાજરા નો મસાલા રોટલો
#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ Minaxi Agravat -
-
-
-
-
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
-
-
મેથીની ભાજી બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
સાત્વિક મેનુ......... Vaishaliben Rathod -
દેશી ભાણુ (Desi Bhanu Recipe In Gujarati)
#Fam#fullmealreacipe#meal#comboreceipes#cookpadindia Rekha Vora -
-
મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
મેથી ની ભાજી સાથે બાજરાનો રોટલો, તાજુ માખણ,ખીચડી,રાયતા મરચા, તળેલા લાલ મરચા ,પાપડ અને મસાલા છાસ .કાઠિયાવાડ નું મોઢામાં પાણી આવી જાય એવું વાળું. રાત્રી જમણ. Valu Pani -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
-
મેથી રીંગણ નું શાક ને બાજરા નો રોટલો
#56bhog#Post26પરંપરાગત ગુજરાતી વાનગી જેને માખણ ને ગોળ સાથે પીરસાય છે. Leena Mehta -
-
-
More Recipes
ટિપ્પણીઓ