કાઠિયાવાડી દહીં તિખારી-બાજરાનો રોટલો

Minaxi Agravat @cook_21102128
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ઉપર મુજબ લસણ ની ચટણી બનાવી તેમાંથી 1/2 ચટણી અને હિંગ નાખી વઘાર કરો પછી જરૂર મુજબ મીઠું અને હળદર નાખીને બરાબર મિક્ષ કરીને તેમાં દહીં નાખીને બરાબર હલાવી ઉતારી લો
- 2
કથરોટમાં બાજરાનો લોટ લઈ તેમાં ઉપર મુજબ દુધ અને ઘી નું મોણ નાખી મિક્સ કરીને પછી થોડું પાણી નાખી ને મસળતા જવું છ થી સાત વખત સહેજ પાણી સાથે મસળી લો અને પછી હાથેથી રોટલો ટીપતા જવું મોણ ના લીધે કિનારી ફાટતી જાય તો પાણી વાળા હાથેથી સરખી કરી લેવી હળવેથી તાવડી માં નાખી ને શેકવો
- 3
ફૂલેલા રોટલા માં સહેજ ચમચી થી ખાડા પડે તે રીતે ઘી ચોપડી લઇ થાળી પીરસી લેવી સાથે વધેલી લસણની ચટણી અને રાયતા મરચાં લેવા શાકની જરૂર નથી
- 4
આ કાઠિયાવાડી દેશી ખાણું ખાવાની મજા કંઈક અલગ જ છે જોકે આ રસોઈ વિસરાતી જાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે Minaxi Agravat -
-
-
મેક્સિકન રોટલો
#cookingcompany#ફ્યુઝનવીક આ રેસીપી એવી છે કે નાના મોટા સૌ ને ભાવે ઘણા બાજરા નો રોટલો નો ખાઈ પણ આ ગુજરાતી અને મેક્સિકન બંને મિક્સ કરી બનાવી છે. Namrata Kamdar -
-
-
-
કાઠિયાવાડી (ખાંડ-ગોળ વગર) થાળી
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાંડ અને ગોળ વગર સ્વાદિષ્ટ રસોઈ Minaxi Agravat -
-
-
-
-
કાઠિયાવાડી દહીં તિખારી
#તીખી બાજરા ના રોટલો,પરોઠા,જુવાર ના રોટલા સાથે જમી શકાય...નામ છે તેવા ગુણ પણ છે... Manisha Patel -
-
-
-
-
-
-
-
-
ચીઝ ગારલિક રોટલો
#ઇબુક૧#૧૭શિયાળામાં ભોજન માં રોટલો એ તો જાણે ફરજીયાત બની જાય છે. લોહતત્વ થી ભરપૂર એવા બાજરા નું શિયાળા માં સેવન વધી જાય છે. પરંપરાગત રોટલા માં ચીઝ અને લીલા લસણ ને ભરી ને રોટલો બનાવ્યો છે. Deepa Rupani -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
રાત્રે બનાવેલો રોટલો સવારે લીલાં લસણ અને ઘી માં વઘારી ને સવારે નાસ્તા માં ખાવાની મજા આવે છે. લીલાં લસણ અને ઘી નો ટેસ્ટ રોટલા ને વધારે ટેસ્ટી બનાવે છે. Disha Prashant Chavda -
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week25બાજરાનો રોટલો એક હેલ્ધી ડાયટ છે શિયાળામાં લોકો ખૂબ આનંદથી ખાય છે રોટલા ને વઘારીને અથવા દહીં સાથે પણ નાસ્તામાં લેવાય છે himanshukiran joshi -
*ઢેબરા વીથ દહીં તિખારી*
#જોડીઢેબરા એ એક ટૃેડિશનલ રેસીપિ છે.તે દહીં સાથે જ સવૅથતી હોય છે.મે લસણ નાંખી વઘાર કરી તિખારી બનાવી છે. Rajni Sanghavi -
-
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11828996
ટિપ્પણીઓ