ફ્રેન્કી (frankie in Gujarati recipe)

Mamta
Mamta @cook_23427987

ફ્રેન્કી (frankie in Gujarati recipe)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1૦-15 મીનીટ
1 સર્વિંગ
  1. 2રોટલી
  2. 3 ચમચીકોબી બટાકા નુ શાક
  3. ૨ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

1૦-15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તવી ગરમ કરો.

  2. 2

    તેના પર બટર લગાવો. હવે રોટલી મૂકો. અને તેના પર કોબી બટાકા નુ શાક મૂકી ફોલડ કરી. બને તરફ શેકી લેવુ.

  3. 3

    તેના ટુકડા કરી સોસ જોડે સવૅ કરવું. રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta
Mamta @cook_23427987
પર

Similar Recipes