રાંધવાની સૂચનાઓ
- 1
પનીર,અને બધા શાક ને ક્યૂબ આકાર માં કાપી લેવા.. ત્યારબાદ દહીં મા બધા જ મસાલા નાખી મિક્સ કરી લેવા..સરસીયા ને ગરમ કરી ને નાખવું...બધું બરાબર મિક્સ કરી તેમાં બધા શાક ઉમેરી મિક્સ કરો...
- 2
આ બધું મિક્સ કર્યા બાદ તેને ૧કલાક માટે ઢાંકી ને ફ્રિઝ માં મૂકી દો...૧ કલાક પછી બહાર કાઢી સ્ક્રૂઅર માં સેટ કરી દો...એક પનીર નો ટુકડો,એક ટામેટા નો ટુકડો,એક ડુંગળી નો ટુકડો. ફરી થી આજ રીતે લગાવો..
- 3
તમે આમાં બ્રોકોલી, બેબી કોર્ન, મશરૂમ પણ ઉમેરી શકો છો...
- 4
ત્યારબાદ ગેસ ની ફ્લેમ ને ફૂલ ફાસ્ટ રાખી તેના પર ૨ થી ૩ મિનિટ માટે શેકવું.... સ્કુએર ને ગેસ થી ઉપર રાખવું તેના ઉપર ના મૂકવું...બરાબર શેકેલા ની છાપ પડે એટલે તેને સર્વિગ પ્લેટ મા લીલી ચટણી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જતારીખ ૧૮ થી ૧૯ વાનગીનું નામ ... મટર પનીર Rita Gajjar -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
Khyati Trivediએક ખૂબ પ્રખ્યાત ને બધા ને ગમતું સ્ટાતર Khyati Trivedi -
-
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે. Bhavna Desai -
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે. Hetal Chauhan -
-
-
સ્મોકી પનીર ટિક્કા સેન્ડવીચ
#goldenapron3 #week_૧૩ #પનીર#સામાન્ય રીતે સેન્ડવીચ એટલે વેજીટેબલ,ચીઝ ,માયોનીઝ વડે બનાવવામાં આવેલ સેન્ડવીચ. પણ આજે હું તમારા માટે એક અલગ જ પ્રકારની સેન્ડવીચની રેસિપી લઈને આવી છું મને આશા છે કે તમને ગમશે #સ્મોકી_પનીર_ટિક્કા_🥪. જેમાંથી સ્મોકી ટેસ્ટ બહું જ સરસ આવે છે. Urmi Desai -
-
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858999
ટિપ્પણીઓ