રાંધવાની સૂચનાઓ
- 1
એક એક વાસણમાં ખાંડ લઈ અડધો કપ પાણી નાખીને ખાંડ ઓગાળો, લોટમાં મીઠું અને ઘીનું મોણ ઉમેરો. વ્યવસ્થિત મિક્સ કરો.આ લોટમાં ખાંડ ના મિશ્રણ વાળુ પાણી ઉમેરો.
- 2
કડક લોટ બાંધો. અને કુણવો. દસ મિનિટ ઢાંકીને રાખવું
- 3
મોટા મોટા લૂઆ વાળી અને મોટી પૂરી વાણો. ઉભા અને ત્રાસા આકા પાડીને સકરપારા ના આકાર ના પીસ બનાવો.
- 4
એક કઢાઈમાં તેલ ગરમ મુકો તેલ વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ શક્કરપારા મીડીયમ ફ્લેમ માં તેલમાં તળો. પેપરમાં કાઢો. ઘરે બનાવેલા, મેંદાના નહીં પણ ઘઉંના, ટેસ્ટી હેલ્ધી, સકરપારા તૈયાર છે. સાંજના નાસ્તામાં બાળકો માટે બેસ્ટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્વીટ બુંદી(Sweet boondi Recipe in Gujarati)
#કૂકબૂકદિવાળીના તહેવાર ઉપર આજે મે ઘરે સ્વીટ બુંદી બનાવેલી ડ્રાય ફુટ પર નાંખેલા હું અવાર નવાર ઘરે બનાવુ છુ મારા બાળકોને ખૂબ જ પસંદ છે અને બવ ઓછા ટાઈમ મા બની જ્તી હોય છે. Komal Batavia -
-
-
ઘઉંના લોટના દહીં વડા(ghau lot dahi vada recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ મારા દીકરો' દિકરી નાના હતા ત્યારે મારા સાસુ દાળ ના વડા ને બદલે ઘઉંના લોટના વડા બનાવતા તે વડા હું આજે અહીં મૂકું છું avani dave -
-
-
શક્કરપારા *ઘઉંના લોટના*
#goldenapron3 #week8 #wheat #ટ્રેડિશનલ આપણે સૌ જાણીએ છીએ કે બજારમાં મળતાં સકરપારા મેંદો અને ઘઉંના લોટમાંથી બનેલા હોય છે અથવા બીજું કોઈપણ લોટ મિક્સ કરેલો હોય છે આપણે જાણતા નથી કે એમણે ક્યાં લોટમાંથી બનાવેલો છે તો આજે હું તમારી સામે લઈને આવી છું ઘઉંના લોટમાંથી બનાવેલા સકરપારા Khyati Ben Trivedi -
મેંદા અને ઘઉંના લોટની જીરા પૂરી (Maida Wheat Flour Jeera Poori Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week 9 Hinal Dattani -
-
-
-
-
-
-
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12859705
ટિપ્પણીઓ