શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#વિકમીલ
#સ્પાઇસી

શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)

#વિકમીલ
#સ્પાઇસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગટામેટા
  2. 5 નંગકાંદા
  3. 10 નંગકાજુ
  4. 7-8કળી લસણ
  5. 1 ટુકડોઆદુ
  6. 2 નંગલીલું મરચું
  7. મીઠું
  8. 1 નંગતેજ પતા
  9. 2 નંગકાળા મળી
  10. 2 નંગલવિંગ
  11. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  12. 1 ચમચીબટર
  13. 2 કપપાણી
  14. કસૂરી મેથી
  15. ઈલાયચી પાઉડર
  16. પનીર
  17. ફ્રેશ ક્રીમ
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં સમારેલા ટામેટા, કાંદા, કાજુ, લસણ,આદુ,લીલા મરચા, તેજ પતા,ઇલાયચી,તજ,કાળા મરી લવિંગ, કાશમીરી પાઉડર,મીઠું બટર અને પાણી નાખી 20 થી 25 મિનિટ થવા દો.

  2. 2

    ત્યારબાદ ઠંડું પડ્યા પછી મિક્સરમાં ગ્રાઈન્ડ કરો ગ્રાઈન્ડ કરેલી ગ્રેવી ને થોડું પાણી નાંખી ગાળી લો..પછી એક પેનમાં 2 ચમચી બટર, થોડું લીલું મરચું,મીઠું નાખી પનીર ફ્રાય કરી લો અને બનાવેલી ગ્રેવી ઉમેરી કસૂરી મેથી, ઈલાયચી પાઉડર નાખી હલાવી દો અને ફેસ ક્રીમ,કોથમીર થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes