ચોકો બિસ્કીટ રોલ (Choco biscuit rolls Recipe In Gujarati)

Charvi @cook_22273733
ચોકો બિસ્કીટ રોલ (Choco biscuit rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં બિસ્કીટ ને ક્રશ કરો. ત્યારબાદ એક બાઉલ માં કાઢી તેમાં કોકો પાઉડર નાખી દૂધ થી લોટ બાંધો.પૂરી જેવો લોટ બાંધો.
- 2
ત્યારબાદ પાટલા પર પ્લાસ્ટિક રાખી વણી લો.હવે એક બાઉલ માં માખણ લઇ તેમાં આઈસિગ ખાંડ અને ટોપરા નું ખમણ નાખી મિક્સ કરો.એકદમ કડક જ મિશ્રણ રેહવું જોઈએ.નહિ તો ફ્રીઝર માં થોડી વાર મોકો.
- 3
ત્યારબાદ બનેલી પૂરી પર તે માખણ નું લેયર કરો.ત્યારબાદ રોલ કરી ફીઝર માં સેટ કરો.ત્યારબાદ તેને કટ કરી સર્વ કરો.તો તૈયાર છે ચોકો બિસ્કીટ રોલ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
-
મેરી બિસ્કીટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe Bansi Barai -
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
ખજૂર ડ્રાય ફુટ બિસ્કીટ (Khajoor Dry Fruit Biscuit Recipe In Gujarati)
#WDમારીઆ રેસિપી કાજલ સોઢાની રેસીપી જોઈને બનાવી છે તેની રેસીપી મુજબ મેં ખજૂર ડ્રાય ફુટ ના બિસ્કીટ બનાવ્યા છે બહુ સરસ બન્યા છે અને તેની રેસિપી જોઉં છું અને ફોલો કરું છું તેની રેસિપી બહુ સરસ હોય છે તેની રેસિપી માંથી મને પ્રેરણા મળે છે તે બદલ આભાર હેપી વુમન્સ ડે ઓલ માય ફ્રેન્ડ Sejal Kotecha -
-
-
-
-
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
ચોકો મોદક(Choco Modak Recipe in Gujarati)
બહુ જ આસની થી બની જતી ખાંડ ઘી કે ગેસ ના ઉપયોગ વગર બનતી આ મીઠાઈ બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ ઓછા ઘટકો માથી બની જાય છે. Hima Buddhdev -
-
-
-
બિસ્કીટ કસ્ટડૅ પુડિંગ (Biscuit custard pudding recipe in Gujarati)
#goldenapron3#week21#custard#વિકમિલ૨#માઇઇબુક#પોસ્ટ7 Monali Dattani -
-
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)
#goldenapron3#week20(chocolate roll recipe in gujarati)#ચોકલેટ Bhavika thobhani -
રોલર કોસ્ટર (Roller Coaster Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનાના મોટા સૌ કોઈ ને ભાવેનો ઓઈલ વાનગી SHRUTI BUCH -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12890335
ટિપ્પણીઓ