રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ કપપાણી
  2. 2 વાટકીરોટલીનો લોટ
  3. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રોટલીના લોટ ની અંદર એક કપ પાણી નાખી અને તેને બાંધી લેવો પછી તેને 15 -20 મિનિટ ઢાંકી રાખવું પછી તેને તેલ વડે મસળીને ગાળી લેવું હવે તેને ગોળ ગોળ વણી લેવી પછી તેને શેકી લેવી હવે તેને ગેસ ઉપર એક બે સેકન્ડ રાખીને તેને ફુલવા દેવી ને પછી તેને પ્લેટમાં સર્વ કરવી ઉપર ઘી ચોપડતા ભૂલતા નહીં

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pari Chudasama
Pari Chudasama @cook_20253583
પર

Similar Recipes