ઓરેઓ શેક વિથ આઈસ ક્રીમ(Oreo shake with icecream n chocolates sauce recipe in Gujarati)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૬

ઓરેઓ શેક વિથ આઈસ ક્રીમ(Oreo shake with icecream n chocolates sauce recipe in Gujarati)

#માઇઇબુક પોસ્ટ ૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઓરીયો બિસ્કીટ ૫(ક્શ કરેલા)
  2. ૧ ગ્લાસદૂધ
  3. ૩ ચમચીખાડ
  4. ૧ ચમચીહેશિસ ચોકલેટ સિરપ
  5. ૧/૨ ચમચીકોકો‌ પાઉડર
  6. ૧/૨ કપવેનિલા આઈસ્કી્મ
  7. ૧ ચમચીમિલ્ક પાઉડર
  8. બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્ષર જાર મા દૂધ,કોકો પાઉડર,ખાડ,ક્શ ઓરીયો બિસ્કીટ પાઉડર,મિલ્ક પાઉડર,બરફ ના ટુકડા,વેનિલા આઈસ્કી્મ નાખી પીસી લેવુ અને શેક તૈયાર કરો.

  2. 2

    ડેકોરેશન(સવૅ): ત્યારબાદ તેને ગ્લાસ મા ભરી તેની ઉપર વેનિલા આઈસ્કી્મ,ચોકલેટ સિરપ,ક્શ ઓરીયો બિસ્કીટ નાખી સાઈડ પર છત્રી અને સ્ટૌ્ થી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર

Similar Recipes