નુડલ્સ (noodles recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ ૧૦

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧બાઉલ બાફેલી નુડલ્સ
  2. 1ચમચો તેલ
  3. 1/2ચમચી મરી પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. સમારેલી ડુંગળી
  6. ૧/૨બાઉલ સમારેલું કેપ્સીકમ
  7. ૧/૨બાઉલ સમારેલ ગાજર
  8. ૧/૨બોઉલ સમારેલી કોબી
  9. 2 ચમચીસોયા સોસ
  10. 1 ચમચીચિલી સોસ
  11. 2 ચમચીટોમેટો કેચપ
  12. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  13. ગાર્નિશ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ નુડલ્સ ને ધોઈ અને બાફી લો. બાફવામાં થોડું મીઠું અને બે ચમચી તેલ એડ કરો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે આદુ-લસણની પેસ્ટ અને ડુંગળીને સાંતળી લો. ગેસ ની flame ફાસ્ટ જ રાખવાની છે હવે બધા શાકભાજી એડ કરો.

  3. 3

    હવે તેમાં સોયા સોસ ચીલી સોસ ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર એડ કરો. હવે તેમાં નુડલ્સ એડ કરો.(મેં વિનેગરનો ઉપયોગ કર્યો નથી.)

  4. 4

    તૈયાર છે નુડલ્સ.. નુડલ્સ ઉપર લીલા ધાણા ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes