રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરીને બદામ ના નંગ તેમા નાંખી દો અને એક ઉભળો અાવવા દો. ઢંડી થાય એટલે પીસી ને ભુકો બનાવી લો.પીસો એ પહેલાં બદામ ના ફોતરાં ઊતારી લો.
- 2
એક બાઉલમાં કસટરડ પાઉડર અને મિલકમેઈડ પાઉડર મિક્સ કરીને ઢંડુ દુધ ઉમેરો અને ઘોળ તૈયાર કરી લો.
- 3
ગેસ પર દુઘ ગરમ કરીને ઉકાળી લો. પછી તેમાં ખાંડ નાખીને ૩ મીનીટ ઉકળવા દો. પછી બદામ નો બનાવેલો ભુકો ઉમેરો અને ૩ મીનીટ ઘીમાં ગેસે ઉકાળો.
- 4
પછી એમા પાઉડર નુ બનાવેલુ ધોળ ઊમેરી ૨ મીનીટ ઉકળવા દો અને પછી કાજુ બદામ અને પિસતા ના કટકા ઊમેરો અને ૨ મીનીટ ઉકળવા દો.
- 5
ઢંડુ થવા દો ૮-૯ કલાક સુધી પછી ગ્લાસ મા ભરી ઉપર કાજુ બદામ અને પિસ્તા ના કટકા નાખો અને પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week22#kulfi#માઇઇબુક#post6#15-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
કાજુ અંજીર મીલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
#ff1 બહુ જ ટેસ્ટી અને હેલધી ડીંક છે.ઉપવાસ માટે ખુબ જ સરસ. Rinku Patel -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Hemaxi79 inspired me for this Dr. Pushpa Dixit -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
-
-
-
-
-
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar -
-
-
બદામ શેક
#EB#Week14#cookpadindia#Cookpadgujarati#badamshakeદૂધ સંપુર્ણ આહાર છે. તેમાય ગાયના દૂધનો ઔષધ અને પથ્યરુપે ઉપયોગ થાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં ધણા પોષક તત્વો છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આજના ફેમિલી ગેટ ટુ ગેધરમાં વેલકમ ડ્રિંક્સ તરીકે મેં ગુણકારી ગાયનું દૂધ અને વિટામિન્સ મિનરલ્સ ફાઇબર થી ભરપૂર બદામ નુ કોમ્બિનેશન કરીને બદામ શેક બનાવ્યો. બહુ જ મસ્ત બન્યો.... Ranjan Kacha -
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya -
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14Badam shake#PRJain special recipe#Coopadgujrati#CookpadIndia આજથી જૈન ધર્મના લોકો નો મહાપર્વ પર્યુષણ નો પ્રારંભ થયો છે. તો મેં આજે પૌષ્ટિક એવો બદામ શેક બનાવ્યો છે. તેને પીવાથી શરીરમાં નવી ઊર્જા આવે છે. બદામ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેને લીધે શરીરમાં એનર્જી રહે છે થાક પણ ઓછો લાગે છે. તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12951571
ટિપ્પણીઓ