ગેલેકસી ચકરી (GALAXY CHAKLI RECIPE IN GUJARATI)

Krupa savla
Krupa savla @cook_11908919
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપચોખા નો લોટ
  3. 1/2 કપપલાળેલા ઝીણા સાબુદાણા
  4. 2 ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  5. 3-4 ટેબલ સ્પૂનઘી
  6. નમક સ્વાદ અનુસાર
  7. પાણી જરૂર મુજબ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં અને ચોખા ના લોટ માં 3-4 ટેબલ ચમચી ઘી નાખી સરખું મીક્સ કરી લો. મુઠ્ઠી પડતુ મોણ હોવું જોઈએ.

  2. 2

    હવે ઉપર ના મિશ્રણ માં પલાળેલા સાબુદાણા, આદુ મરચાં ની પેસ્ટ,સ્વાદ અનુસાર નમક નાખી મીક્સ કરો.હવે જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધવો

  3. 3

    હવે ચકરી નાં સંચા માં ચકરી નો લોટ ભરી ચકરી કાઢી લો.

  4. 4

    હવે ગરમ તેલ માં ચકરી તળી લો. ચકરી ધીમાં તાપે ગોલ્ડન રંગ ની તળવી.

  5. 5

    તૈયાર છે ગેલેક્સી ચકરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes