ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in

Lop Tanna
Lop Tanna @cook_20250294

ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપઘઉંનો લોટ
  2. 3/4 કપચણાનો લોટ
  3. પા કપ રવો
  4. 11/2 કપઓટ્સ નો લોટ
  5. વન ટેબલ ચમચી આદુ લસણની પેસ્ટ
  6. દોઢ ટીસ્પૂન મરચાંની પેસ્ટ
  7. દોઢ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  8. દોઢ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર
  9. હાફ ટીસ્પૂન હળદર
  10. પા કપ સમારેલા લીલા કાંદા
  11. 1 (1 કપ)ખમણીને પાણી કાઢી નાખેલી કોબી
  12. 3/4 કપખમણેલું ગાજર
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  15. ટુ એન્ડ હાફ ટેબલ ચમચી તેલ
  16. ચપટીસોડા
  17. હાફ ટીસ્પૂન શુગર
  18. મન્ચુરિયન ગ્રેવી માટેની સામગ્રી :-
  19. ટુ ટેબલ ચમચી તેલ
  20. 3 ટેબલસ્પૂનઝીણા ઝીણું સમારેલું લસણ
  21. ટુ ટેબલસ્પૂન આદું થી ઝીણું સમારેલું
  22. 1 ટીસ્પૂનઝીણા સમારેલા મરચાં
  23. 2 ટેબલ સ્પૂનસોયા સોસ
  24. 3 ટેબલ સ્પૂનચીલી સોસ
  25. દોઢ ટીસ્પૂન કોર્નફ્લોર
  26. તું ટેબલ ચમચી પાણી
  27. પા કપ ત્રણ કલરના કેપ્સીકમ ઝીણા સમારેલા
  28. પા કપ સ્પ્રિંગ સ્પ્રિંગ ઓનિયન ઝીણા સમારેલા
  29. મીઠું સ્વાદ પ્રમાણે
  30. સ્ટરફ્રાય વેજિટેબલ માટે સામગ્રી :-
  31. આઠથી દસ લાંબી સમારેલી અને પાર બોઇલ કરેલી ફણસી
  32. 1લાંબુ સમારેલું તેને પાર બોઇલ કરેલું ગાજર
  33. આઠથી દસ મશરૂમ પાર બોઇલ કરેલા કટ કરીને
  34. 3/4 કપબ્રોકલી પાર બોઇલ કરેલી
  35. ૧ ટેબલસ્પૂનઝીણું સમારેલું લસણ
  36. વન ટીસ્પૂન મરી પાઉડર
  37. મીઠું સ્વાદ પ્રમાણે
  38. વન ટેબલ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મૂઠિયા બનાવવા માટે એક વાસણમાં બધા લોટ લો.ત્યારબાદ તેમાં વચ્ચે ખાડો કરી તે લીંબુ ચપટી સોડા અને થોડી શુગર ઉમેરો.ત્યાર બાદ તેમાં આદું મરચાં લસણની પેસ્ટ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો અને લોટ મિક્સ કરો

  2. 2

    હવે તેમાં ઝીણી સમારેલી કોબી જેમાંથી પાણી નિતારી લીધું છે તે એડ કરો.ખમણેલું ગાજર એડ કરો.ઝીણી સમારેલી લીલા કાંદાની પાક તથા થોડા સૂકા કાંદા પણ ઉમેરો.બધું મિક્સ કરી અને તેના ગોળ ગોળ મૂઠિયા વાળો.પાણી નાખવાની જરૂર નહીં પડે અને પડે તો કોબીનું જ પાણી એડ કરો.હવે તેલમાં મૂઠિયા તળી લો.

  3. 3

    હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં સૌપ્રથમ સ્પ્રિંગ ઓનિયન જીણા સમારેલા એડ કરો.ત્યાર બાદ તેમાં ઝીણું સમારેલું લસણ અને આદું એડ કરો.જ્યાં સમારેલા લીલા મરચાં પણ એડ કરો.હવે તેમાં ત્રણ કલરના કેપ્સીકમ એડ કરો.અને સોયા સોસ ચિલી સોસ ટોમેટો સોસ એડ કરો.અને એને સ્ટાર કરો.

  4. 4

    આ ફોન ફ્લોરની સ્લરી ઉમેરી ઘટ્ટ ગ્રેવી જેવી બનાવો અને પાણી પણ એડ કરો.જેમાં બનાવેલા મુઠિયા એડ કરો અને હલાવો અને એની ડ્રાય કન્સ્ટન્ટની આપણે રાખવાની છે.

  5. 5

    હવે સિઝલિંગ પ્લેટને ગેસ ઉપર ગરમ કરવા મૂકો.હવે સ્ટાર ફ્લાય વેજિટેબલ માટે લાંબી સમારેલી આઠથી દસ ફણસી અને અને બ્રોકોલી લો.અને આઠથી દસ મશરૂમ અને લાંબા સમારેલા ગાજર લો.હવે તેને પાણીમાં અલગ અલગ પાણીમાં પાર બોઈલ કરી અને એને રાખી દો.ત્યાર બાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણ નાખી ગાજર અને ફણસી નાખી હલાવો અને તેમાં મારી નાખો અને મીઠું નાખો.અને હવે પાછું એક કડાઈમાં તેલ લઇ પાર બોઇલ કરેલા મશરૂમ અને બ્રોકોલી એડ કરી અને મરી અને મીઠું નાખો.તો તૈયાર છે સ્ટાર ફ્રાય વેજિટેબલ.

  6. 6

    હવે મૂકેલી સિઝલિંગ પ્લેટ પર કોબીની છીણ પાથરી અને એની ઉપર મન્ચુરિયન અને સ્લાઈડ પર બન્ને ટાઇપના સ્ટરફ્રાય વેજિટેબલ એડ કરો અને ઉપરથી સ્પ્રિંગ ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lop Tanna
Lop Tanna @cook_20250294
પર

Similar Recipes