હળદર સુંઠ નો કાઢો(haldar shuth no kadho in Gujarati)

Poonam Chandarana @cook_22473013
#Goldanapron3
# Week 23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં લવિંગ ને તજ નાખી પાણી ગરમ કરવા મૂકો પછી એમા હળદર.મીઠું.અજમા નાખી ઉકાળો પછી એમા સુંઠ પાઉડર નાખી ઉકાળો
- 2
પછી 15 મિનિટ સુધી ઉકાળો પછી એક કપ જેટલુ થાય ત્યારે ગેસ પર થી ઉતારી ને કાઢો ઉકાળો તૈયાર થઈ જાય ત્યારે લીમડો ને લીબું નાખી કાઢો સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઢો (Kadho recipe in Gujarati)
કફ અને ખાસી માટે શિયાળા માં પીવા લાયક કાઢો. એક ગ્લાસ રોજ પી શકો તો સારું શિયાળા મા.#MW1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
#immunity સવારે અથવા રાતે સૂતા પહેલાં લેવા થી immunity સારી રહે છે Jayshree Chauhan -
-
-
-
હળદર નો કાઢો (Turmeric kadhha recipe in Gujarati)
#Haldi#Turmeric#kadhho#healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI કફ અને ઉધરસ માટે હળદર ના અક્ષર માનવામાં આવે છે આ ઉપરાંત લોહીના શુદ્ધિકરણ માટે ફાયદાકારક છે.તથા હળદર એ એક ઉત્તમ એન્ટિબાયોટિક છે. આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ. Shweta Shah -
-
-
કાવો (કયડું કે કાઢો) (Kadha/Kadho recipe in Gujarati)
#MW1#કાવોકાવો એ એક આયુર્વેદિક પીણું છે. એને કયડું કે કાઢો પણ કહેવામાં આવે છે. એ બહુ બધી અલગ રીતે બનતો હોય છે. બધા પોતાનાં ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે. પાણીમાં સામાન્ય રીતે મસાલા અને વનસ્પતિ નાંખી ને ઉકાળવામાં આવે છે. તેમાં બહુ બધા હેલ્થ બેનીફીટ રહેલાં હોય છે.મોટે ભાગે શિયાળા માં આ બધા ની ઘરે બનતો હોય છે. મારી મમ્મી ની ઘરે તો શિયાળા માં સવારે એક બાજુ ચા બનાવે અને બીજી બાજું કયડું. ઘરમાં બધા એ કંપ્લસરી એ પીવો જ પડતો હતો. મારી ઘરે પણ હું બનાવું છું, મારી મમ્મી ની રીતે જ. કાવા નો બધો સામાન આપડા બધા ના રસોડા માં અવેલેબલ જ હોય છે, અને આ ખુબ જ સરળતા થી ફટાફટ બની જતો હોય છે.શરદી- ખાંસી માં કે પછી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ કાઢો કે કયડું ખુબ જ ફાયદાકારક હોય છે. ઘણાં બધા લોકો ડિલિવરી પછી પણ થોડા દિવસ આ પીતાં હોય છે. હેલ્થ માટે તે ખુબ જ સારો છે.અત્યારનાં આ વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન જ્યારે લોકો ભય અને તાણમાં હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ આ કાવો ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરની તંદુરસ્ત માટે આપણાં રસોડામાં ના ઘટકો, જેમ કે હળદર, સુંઠ, પીપરીમુળ, મરી, તજ, લવીંગ, ઘી, ગોળ જેવા મસાલા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ ઉપયોગી નીવડે છે. વનસ્પતિ માં તુલસી, આદુ, લીલી ચા આ બધું પણ ખુબ ઉપયોગી છે.તમે પણ મારી આ રીત થી કાવો બનાવી ને જરુર થી જોજો.#રોગપ્રતિકારકરેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
રજવાડી કાઢા (ઉકાળો) (rajvadi kadha recipe in gujarati)
#goldenapron3 #week 23#માઇઇબુક post 23 Bhavna Lodhiya -
-
હળદર સુંઠ ની લાડુડી
#પીળીફ્રેન્ડ્સ, શિયાળા માં ખાવાની જેટલી મજા આવે એવું જ બાળકો ને કે મોટેરા ઓ ને શરદી કફ ની તકલીફ પણ શરુ થઇ જાય. મેં અહીં ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય એવી આયુર્વેદિક દવા કે જે હળદર માંથી બને છે. અને આમપણ નાના બાળકો ને રાત્રે જ ખાંસી ની તકલીફ થતી હોય છે એવાં માં ઘર માંથી જ અવેલેબલ ઓસડીયા હોય તો ઘણી રાહત રહે છે. મારા દાદા અમને આ લાડુડી બનાવી આપતા ત્યારબાદ હું મારા બાળકો માટે અને મારા પપ્પા એમના પૌત્રો માટે હજુ પણ આ લાડુડી બનાવી ને આપીએ છીએ .શરદી ના હોય તો પણ આ એક લાડુ બાળકો ને કે મોટેરા ને શિયાળામાં શરીર માં ગરમાટો લાવે છે અને હિમોગ્લોબીન ની માત્રા પણ વઘારે છે. આમપણ હળદર લોહી શુદ્ધ બનાવે છે અને સુંઠ ગરમ પ્રકૃતિ ની હોય પણ શિયાળામાં ગરમ નથી પડતી. તો ખૂબ જ ઉપયોગી એવી આ લાડુડી રેસિપી ની નોંઘ લેવા વિનંતી. asharamparia -
-
-
-
ચા નો મસાલો
#RB18#Week-18દરેક ઘર માં સવાર પડતા જ ચા બનતી જ હોય છે. આ ચા ના મસાલો નાંખી ને બનાવા થી ચા ખુબ જ ટેસ્ટી બને છે. Arpita Shah -
-
ઈમ્યુનીટી બુસ્ટર કાઢો(immunity booster kadho recipe in gujarati)
#ઈમ્યુનીટી બુસ્ટર કાઢો#ફટાફટયહાં ભી હોગા... વહાં ભી હોગા...અબ તો સારે જહાં મે હોગા ક્યા?....તેરા હી જલવા.... તેરા હી જલવા... ભાદરવા ના ઓતરા ચોતરા તાપ મા ઘર ઘર માં માંદગી માથુ ઊંચકે છે.... કોરોના અને ચીકન ગુણીયા નો કેર ચો તરફ ભરડો લઇ રહ્યો છે .... આ પરિસ્થિતિમાં શરીર ની ઈમ્યુનીટી - પ્રતીરક્ષા વધારવા આ ઈમ્યુનીટી બુસ્ટર કાઢો શરીર ની પ્રતીરક્ષા તો વધારે જ છે સાથે સાથે તાજગીસભર અને સ્વાદિષ્ટ પણ છે Ketki Dave -
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
આ ઉકાળો રોગપ્રતિકારક શકિત વધારવા ઉપયોગી છે. #trend week 3 Trupti Patel -
સુંઠ હળદર ની ગોટી (Sunth halder ni goti recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 13આરોગ્યવર્ધક રેસિપિ જે સૌના રસોડા માં મળી રહેતી સામગ્રી માંથી બને .. home remedy.. Kshama Himesh Upadhyay -
-
-
આયુર્વેદિક કાઢો (Ayurvedic Kadha Recipe In Gujarati)
#Immunity અત્યારે આ કોરોના ચાલી રહ્યો છે ત્યારે આ આયુર્વેદિક કાઢો ખરેખર બહુ જ સારો છેગેસ ની તકલીફ પણ દૂર થાય છે Kajal Rajpara -
-
સુંઠ લાડુ
#શિયાળાઠંડી મસ્ત મજાની જામી ગઈ છે એટલે શરીર ને ગરમી આપવા વસાણા નું સેવન જરૂરી છે તો આવી જ શરીર મા ગરમાવો લાવી દે એવી નાની નાની લાડુની રેસીપી લઇને આવી છું. Hiral Pandya Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12972508
ટિપ્પણીઓ (2)