મીઠી સેવ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ ઘઉંની સેવ
  2. સેવ ડૂબે તેટલું ગરમ પાણી
  3. ૧ વાટકીખાંડ
  4. ૪ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં ઘી લો.પછી તેમાં ઘઉં ની સેવ એડ કરો.પછી એક બાજુ તપેલી માં પાણી ગરમ કરો.

  2. 2

    ત્યાર બાદ સેવ થોડી ગુલાબી થાય એટલે તેમાં પાણી એડ કરો.ત્યાર બાદ તેને ઢાંકી ને થવાડો.

  3. 3

    ત્યાર બાદ તેને ઢાંકી ને થવાડો.પછી તેમાં પાણી બળી જાય એટલે તેમાં ખાંડ એડ કરી થવાડો પછી સવ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર

ટિપ્પણીઓ

Similar Recipes