ચોકલેટ કેક(chocalte cake inGujarati)

Unnati Dave Gorwadia @cook_23758647
ચોકલેટ કેક(chocalte cake inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોકલેટ બિસ્કીટ્ને મિક્સરમાં ક્રશ કરીલો
- 2
બીજી તૈયારી કરીએ ત્યાંસુધી તપેલામાં મીઠું નાખી ગરમ કરવા મુકીદો
- 3
હવે ક્રશ કરેલા બિસ્કિટ ના ભૂકામાં થોડું બૂરું ખાંડ નાખી અને દૂધ નાખી હલાવો
- 4
હવે તેમાં ઈનાનું એકપાઉચ નાખી હલાવો અને જેઆકારની કેક બનવાની હોય તેપેનમાં ઘી લગાડી તેમાં નાખીદો
- 5
હવે તેને માથે ઢાંકી દો અને અડધો કલાક રેવાદો
- 6
હવે તેને બારકાઢી લો અને ઠરવાદો
- 7
હવે તેને બુરુ ખાંડ જેમ્સ અને ડેરીમિલ્ક થી ગાર્નીસ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ડિલાઇટ કેક(Chocolate delight cake recipe in gujarati)
#GA4#Week10#chocolate#cake#chocolate delight cake Aarti Lal -
-
-
-
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
# World Baking Dayચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે. Jayshree Doshi -
ચોકલેટ કપ કેક (Chocolate cup cakes recipe in Gujarati)
#goldenapro3 #week 20 #ચોકલેટ Dhara Raychura Vithlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12997020
ટિપ્પણીઓ