વેજ થાઈ ગ્રીન કરી વિથ લેમન જીંજર રાઈસ

Sneha Shah
Sneha Shah @sneha_333

#goldenapron3
વીક23
વેજ થાઈ ગ્રીન કરી થાઈ લેન્ડ ની એક ખુબજ પ્રખ્યાત વાનગી છે. સ્વાદ માં ખૂબજ સરસ લગે છે.અને પોષક તત્વો થી ભરપૂર છે.જે લોકો ને વમગી માં કઈક નવીનતમ ટેસ્ટ કત્વનો મેં બનાવવાનો શોખ હોય તેમના માટે આ બેસ્ટ વાનગી છે.આ વનગીમાં તમે અગવથી પણ ગ્રીન પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકો છો.

વેજ થાઈ ગ્રીન કરી વિથ લેમન જીંજર રાઈસ

#goldenapron3
વીક23
વેજ થાઈ ગ્રીન કરી થાઈ લેન્ડ ની એક ખુબજ પ્રખ્યાત વાનગી છે. સ્વાદ માં ખૂબજ સરસ લગે છે.અને પોષક તત્વો થી ભરપૂર છે.જે લોકો ને વમગી માં કઈક નવીનતમ ટેસ્ટ કત્વનો મેં બનાવવાનો શોખ હોય તેમના માટે આ બેસ્ટ વાનગી છે.આ વનગીમાં તમે અગવથી પણ ગ્રીન પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લેમન જીંજર રાઈસ માટે:-
  2. 1 કપઅઓસાવેલા બાસમતી ચોખા
  3. 3-4કળી લસણ
  4. 1 ચમચીલેમન ઝેસ્ટ(લીંબુ ની છાલ)
  5. 1 ચમચીલીંબુ ને રસ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 4-5તુલસીના સુધરેલા પાન
  8. ગ્રીન પેસ્ટ બનાવવા માટે:-
  9. 1 કપધાણા
  10. 1.ચમચી લેમન ઝેસ્ટ/2 થી 3 લેમન ગ્રાસ
  11. 1 કપસુધારેલી ડુંગળી
  12. 3-4કળી લસણ
  13. 1લીલું મરચું
  14. 1/2ચમચીનાડુની કતરણ
  15. 2-3તુલસીના પાન
  16. 1 ચમચીજીરું
  17. 1 ચમચીઆખા ધના
  18. 1 ચમચીમરી પાઉડર
  19. મીઠું સ્વાદ મુજબ
  20. પાણી
  21. ગ્રીન કરી બનાવવા માટે:-
  22. 2 કપનાળિયેરનું દૂધ
  23. ગ્રીન પેસ્ટ
  24. 1/2કેપ્સિકમ ચોરસ સુધારેલું
  25. 4થઈ5 નંગ બેબી કોર્ન
  26. 1/2બટકું ચોરસ સુધારેલું
  27. 1/2ગાજર લાબું સમારેલું
  28. 1 કપપનીર ના ટુકડા
  29. પાણી
  30. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપડે એક પેન માં તેલ મૂકી તેમાં લસનને અધકચરું વતી લઈ ને 1 મિનિટ સંતળીશું.તેમાં અઓસાવેલો રાઈસ નકબી દઇશું. તેમાં લેમન ઝેસ્ટ,લીંબુ નો રસ મીઠું નાખી લાઈસુ.ને 4 થઈ 5 મિનિટ થવા દઇશું. ને પછી ઉપરથી તુલસીના પણ નાખી.લઈશું.ને અપડે રાઈસ તૈયાર છે.

  2. 2

    હવે ગ્રીન પેસ્ટ બનાવીશું.તો તેના માટે ગ્રીન પેસ્ટ ની બધીજ સામગ્રીને મીક્ષી જાર માં લઇ ને થોડું પાણી ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું.

  3. 3

    હવે બીજા એક પેન માં 2 ચમચી તેલ મુકીશું.તેમાં બધા શાકભાજી મીઠું નાખીને સાંતળી લઈશું.થોડા ધકારચર ચડી જાય ત્યાં સુધી.ને બીજી પેન માં તેલ મૂકીને તેમાં ગ્રીન પેસર મેં સાંતળી શુ ને તેમાં પનીર નાખી લઈશું.

  4. 4

    હવે તેમાં નાળિયેર નું પાણી ઉમેરી લઈશું.ને બધા શાકભાજી પણ ઉમેરિનળીશું ને કરી મેં 10 મિનિટ ઢાંકણ ઢાંકી ને ઉકળવા દઈશું.ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું.જેથી કરી બહુ જાડી ના થઇ જાય.

  5. 5

    હવે ગેસ બંદ કરી ને ગરમ ગરમ કરું ને રાઈસ સાથે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

Similar Recipes