રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઈસ ને પલાળી દો..તેમાં થોડું મીઠું નાખી દો.15 મિનિટ પલળ્યા બાદ રાઈસ ને મીડિયામાં ગેસ પર ચડવા દો... છુંટો ભાત થાય તે રીતે બફવો...ત્યાર બાદ ભાત ચડી જાય પછી ચારણી મા કાઢી ઠંડા થવા દો...
- 2
બધુ વેજિટેબલ જીનું સમારી લૉ..ગાજર, કેપ્સિકમ,ડુંગળી,ગાજર,કોબી...
- 3
3 ટેબલ ચમચી તેલ મૂકી બધા વેજિટેબલ ને ચડવા દો..તેમાં થોડું મીઠું નાખો...વેજિટેબલ ચડી જાય પછી તેમાં સેઝવાંન ચટણી નાખો..અને મિક્સ કરી લો. મિક્સ કર્યા બાદ તેમાં રાઈસ નાખો હળવા હાથે મિક્સ કરી લો ઉપર થી કોથમીર નાખો..ત્યાર છે સેઝવાન ફ્રાઈડ રાઈસ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSRસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે. તેમાં શેઝવાન સોસ main ingredient છે. સાથે લસણ અને લીલા મરચા ની તીખાશ, વેજીટેબલ નો ક્રંચ થોડો ટોમેટો કેચઅપ અને ખાંડ ની સ્વીટનેસ, આવા tangy ટેસ્ટ નાં શોખીન લોકો માટે આ best option છે. Dr. Pushpa Dixit -
-
-
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13011414
ટિપ્પણીઓ (4)