રોટલી ચુરમુ

Hansa Chavda
Hansa Chavda @hansa_6
શેર કરો

ઘટકો

  1. 5-7ઠંડી રોટલી
  2. 1/2 વાટકીસમારેલો ગોળ
  3. 4-5 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી ને મિક્સરમાં કે હાથથી ભૂક્કો કરી લેવો.

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલો ગોળ અને ઘી ગરમ કરીને ગોળ ઓગળી જાય એટલે રોટલી ના ભુક્કા માં નાખી દેવો. સરખું મિક્ષ કરી લેવું. તૈયાર છે રોટલી નું ચુરમુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hansa Chavda
Hansa Chavda @hansa_6
પર

ટિપ્પણીઓ

Similar Recipes