પાપડ નું શાક(papad nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ ને હાથ થી ભાગી ને કટકા કરવા, ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મૂકવું, ગરમ થાય એટલે રાઈ, જીરું નાંખવું
- 2
પછી હળદર નાખો, પછી પાપડ નાખી એક કપ પાણી નાખવું, તેમાં મીઠું નાખો મરચું નાખી મિક્સ કરી દો.
- 3
પછી બધું પાણી બળી જાય ગેસ બંધ કરી દો ડિશ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
-
-
-
-
-
દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
#goldenapron3#week23#papad Kinnari Vithlani Pabari -
-
-
-
-
-
-
-
-
-
મેયોનીઝ મસાલા પાપડ (mayonniese masala papad recipie in Gujarati)
#goldenapron3#Week23#papad#માઇઇબુક #પોસ્ટ24 Nilam Chotaliya -
-
કાંદા પાપડ નું શાક(onion papad sabji recipe in Gujarati)
#વેસ્ટઆ શાક વિસરાતી વાનગીમાં નું શાક છે.ગુજરાતી ઓનું ફેમસ અને ખુબ જ ઝડપ થી બની જતું શાક છે. જ્યારે કોઇ શાક ન હોય કે ત્યારે મારા ધરે આ શાક બનાવું છું. બધા ને ખુબ ભાવે છે. Bijal Preyas Desai -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13014606
ટિપ્પણીઓ (2)