શેર કરો

ઘટકો

  1. 2-3 નંગટામેટા
  2. 1 ટેબલ સ્પૂનશેકેલા શીંગદાણા
  3. 2 નંગસુકા લાલ મરચાં
  4. 1/2 ટેબલ સ્પૂનખાંડ
  5. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  6. 2-3કળી લસણ
  7. 1 ટીસ્પૂનવિનેગર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં પાણી ગરમ કરી તેમાં ટામેટા ને નીચે થી ક્રોસ માં કટ મૂકી ને 4-5 મિનિટ સુધી ઉકાળી લો તેમાં સાથે લાલ મરચાં પણ ઉમેરી ને ઉકાળી લો.

  2. 2

    પછી ટામેટા ની છાલ કાઢી લો. મિક્ષ્ચર જાર લઈ તેમાં ટામેટા, લાલ મરચાં, શિંગ દાણા, લસણ,સોયા સોસ, ખાંડ, વિનેગર અને મીઠું ઉમેરી બરાબર ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    આ રીતે તૈયાર કરેલી ચટણી ને ગરમાગરમ મોમોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes