મેંગો સાબુદાણા કસ્ટર્ડ(mango sabudana custrd in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#વિકમીલ૨
હમણાં કેરીની સીઝનમાં જરૂર થી બનાવા જેવી વાનગી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
4 વ્યક્તિ
  1. ૧ લિટરફુલ ફેટ દૂધ
  2. ૧ કપસાબુદાણા
  3. બાઉલ પાકી કેરી ના ટુકડા
  4. ૨ ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. ૧ કપખાંડ
  6. ૧ ચમચીઈલાયચી પાઉડર
  7. ૧/૪વેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સાબુદાણા ને પાણી માં બે કલાક પલાળી રાખો.

  2. 2

    એક તપેલી માં સાબુદાણા અને એક કપ પાણી લેવુ.

  3. 3

    મધ્યમ તાપે સાબુદાણા થાય એટલે દૂધ ઉમેરો.

  4. 4

    ખાંડ ઉમેરી એકરસ થાય એટલે દૂધ માં કસ્ટર્ડ પાઉડર મીક્સ કરી ઉમેરો.

  5. 5

    ઈલાયચી પાઉડર અને વેનીલા એસેન્સ નાખો.

  6. 6

    ઠંડુ થાય એટલે કેરી ના ટુકડા સાથે ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes