તુવેર ઢોકળી(pigeon peas dhokli recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ને ધોઈને 4 થી 5 કલાક પાણી માં પલાળી રાખો. પછી કૂકર મા લઇ થોડી મીઠું ઉમેરી 5 સિટી આવે ત્યાં સુધી પકાવો.
- 2
હવે ડુંગળી, ટામેટાં,મરચું, આદું અને લસણ ની ઝીણું સમારી લો.
- 3
હવે પેન માં તેલ લઇ ગરમ થતાં જીરું ઉમેરો જીરું તતડે પછી એમાં હિંગ ઉમેરી લો હવે એમાં મીઠો લીમડો ઉમેરી સમારેલું શાક ઉમેરી લો.
- 4
હવે આને સ્લો ફ્લેમ પર થવા દો. જ્યાં સુધી તેલ છૂટું ના પડે. હવે એમાં મસાલા ઉમેરી લો એને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી શેકી લો.
- 5
હવે આમાં બાફેલી તુવેર ઉમેરી લો. હવે ઢાંકીને થવા દો ઉકળે પછી તેમાં આંબલી નો રસ અને ગોળ ઉમેરી લો.
- 6
હવે ઢોકળી તૈયાર કરી લો.
- 7
હવે ઉકાળો આવે પછી તેમાં ઢોકળી ઉમેરી લો. અને 5 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દો.
- 8
લીલાં ધાણા ઉમેરી ગરમ ગરમ સર્વ કરો. તૈયાર છે તુવેર ઢોકળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
સૂકાં વટાણા ની સબ્જી(Dry Peas sabji recipe in gujarati)
#માઇઇબુક#post17#Dinner#spicy Mitu Makwana (Falguni) -
-
-
-
-
-
-
તુવેર ઢોકળી (Pegion Peas Dhokli Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૮#વિકમીલ3આ વાનગી મારી ખુબ પ્રિય છે.આ વાનગી સુકી તુવેર અને ઘંઉના લોટની ઢોક્ળી બનાવી ને બનાવવામાં આવે છે. Komal Khatwani -
-
-
-
-
-
-
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
-
તુવેર ઢોકળી
#goldenapron3#Week6#Methiગોલ્ડન એપ્રોન ના છઠ્ઠા અઠવાડિયે મેથી શબ્દ લઈ ઝીણી મેથીની ભાજી નો ઉપયોગ કરી તુવેર ઢોકળી બનાવી છે . જેમાં કઠોળ ની સૂકી તુવેર સાથે ઝીણી મેથી ની ભાજી ની ઢોકળી બનાવી છે. Pragna Mistry -
-
-
-
મેગી મસાલા નૂડલ્સ(Maggi Masala noodles recipe in gujarati)
#માઇઇબુક#post4#Maggi#સ્નેકસ Mitu Makwana (Falguni) -
દાલ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#mom એમ તો બધા એકલી એકલી જ ખાતા હોય છે પણ મારા ઘરે બધાને ભાત સાથે વધારે ભાવે છે.. Pooja Jaymin Naik -
આલૂ સબ્જી -પરાઠા(potato sabji - Paratha recipe in gujaratI)
#માઇઇબુક#post2#aalu#Paratha Mitu Makwana (Falguni) -
-
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
-
-
ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)
#શુક્રવાર ની રેસીપી#શુક્રવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 53...................... Mayuri Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13021762
ટિપ્પણીઓ (6)