રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
-
-
બદામ,કોકોનટ પાક(badam coconut pak recipe in Gujarati)
#વિકમીલ ૨#પોસ્ટ ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૧૭ Manisha Hathi -
ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ
#goldenapron3#week20#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે Jalpa Raval -
મેંગો ચિયા પુડીંગ
#SSMતકમરિયા ના ઘણા ઉપયોગો અને લાભો છે. તે એક સ્વાસ્થ્ય વર્ધક તરીકે કાર્ય કરે છે. તકમરિયા(Chia Seed) નો ગુણધર્મ ઠંડો છે. આથી તેનો ઉપયોગ ગર્મી માં વધુ પ્રમાણ માં જોવા મળે છે. ગર્મી માં લીંબુ શિકંજી માં તકમરિયા નો ખૂબ મોટા પ્રમાણ માં ઉપયોગ થાય છે. આજે મેં મેંગો ચિયા પુડીંગ બનાવ્યું છે જે હેલ્ધી અને ટેસ્ટી છે. Dr. Pushpa Dixit -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
-
વોલનટ મેંગો લડ્ડુ(walnut Mango Laddu Recipe In Gujarati)
#walnuttwists#cookpadguj#cookpadind#walnutmangoladdu આ હેલ્ધી રેસિપી ભગવાન માટે ભોગ ધરાવવા માટે,આને બાળકો ડ્રાય ફ્રુટ ખાતા ન હોય તો આ રેસિપી માં થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ને શેર કરી છે. Rashmi Adhvaryu -
-
કોકોનટ મેંગો પન્ના કોટા
અગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે Kalpana Parmar -
કોકોનટ મેંગો પન્ના કોટા
#લીલીપીળીઅગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે .. Kalpana Parmar -
-
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#RB11રસોઈ શો ના જાણીતા એક્સપોર્ટ Dipika Hathiwala ji એ Zoom app પર આ રેસિપી લાઈવ સેશન દરમિયાન શીખવેલી. આ રેસિપી ઝડપથી બની જાય તેવી તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી છે Ankita Tank Parmar -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt -
-
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
-
-
-
મેંગો મીન્ટ મોહીતો
#કેરીફ્રેન્ડ્સ, આપણે ઉનાળા ની ગરમી માં કુદરતી ઠંડક મળે એવા ફળો નો ઉપયોગ કરવો જોઈએ. મેં પણ સીઝનેબલ ફ્રુટ કેરી માંથી મોહીતો બનાવેલ છે જેમાં લીલા મરચાં અને જીંજર નો એક લીટલ સ્પાઈસ ટેસ્ટ આપ સૌને ચોક્કસ પસંદ આવશે. તેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો પેનકેક (Mango Pancake Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiપેન કેક આજ કાલ બધાની ફેવરિટ બ્રેકફાસ્ટ ડીશ બની ગઈ છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે. અને અત્યારે તો કેરી ની સીઝન છે તો પેન કેક મા માંગો નો ફ્લાવર ખુબજ સરસ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13025087
ટિપ્પણીઓ (6)