એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli

Lop Tanna
Lop Tanna @cook_20250294

એક્ચ્યુઅલી આ મારી ઇનોવેટિવ રેસિપિ છે નોર્મલી એલોવિરા આપણને એમનેમ ખાવાનું નથી ભાવતું પણ અગર જો આપણે આ રીતનું કંઈક વેરિએશન લાવીએ તો આપણે ઇઝિલી આટલી હેલ્ધી હેલ્ધી અલવીરાને આપણે કન્ઝ્યુમ કરી શકીએ અને મગની દાળ પણ પચવામાં પણ હલકી છે એટલે મને થયું કે હું આ પુરણપુરા બનાવું .
#વીક મિલ 2
#સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ 5

એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli

એક્ચ્યુઅલી આ મારી ઇનોવેટિવ રેસિપિ છે નોર્મલી એલોવિરા આપણને એમનેમ ખાવાનું નથી ભાવતું પણ અગર જો આપણે આ રીતનું કંઈક વેરિએશન લાવીએ તો આપણે ઇઝિલી આટલી હેલ્ધી હેલ્ધી અલવીરાને આપણે કન્ઝ્યુમ કરી શકીએ અને મગની દાળ પણ પચવામાં પણ હલકી છે એટલે મને થયું કે હું આ પુરણપુરા બનાવું .
#વીક મિલ 2
#સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપમગની દાળ
  2. પા કપ તુવેરની દાળ
  3. અડધો કપ અલોવેરા છાલ કાઢીને બારીક સમારેલા
  4. 1 કપઘી એલોવિરા તળવા માટે
  5. 1 કપખાંડ
  6. લોટ બાંધવા માટે :-
  7. 1-1/2 કપ ઘઉંનો લોટ
  8. 1 ચમચીતેલ
  9. લોટ બાંધવા માટે પાણી
  10. 1/2ટીસ્પૂન ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળ અને તુવેરની દાળને ધોઈને પલાળી લો.મગની દાળ અને તુવેરની દાળ પાડીએ ત્યારે એક કપ હોય છે પરંતુ પલળી ગયા પછી એ 1-1/2 કપ થઈ જાય છે.ત્યાર બાદ તેને એક કપ પાણી નાખી બાફી લો.હવે ત્યાર બાદ એક કડાઈમાં આ બાફેલી દાળ લઈ અને એને થોડું થોડું પાકવા દો.ત્યાર બાદ તેમાં એક કપ ખાંડ ઉમેરો.અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી પૂર્ણ થવા દો

  2. 2

    હવે ઝીણા સમારેલા એલોવેરાને તળી લો.એલોવિરા તળાઈ ગયા પછી થોડાં ખાટ્ટા અને તુલા થોડાં લાગે છે પરંતુ પુરણપુરા માં ટેસ્ટમાં કોઇ ફેર આવતો નથી.અલવીરા તળાઈ ગયા પછી એક કપમાંથી અડધો કપ થઈ જાય છે તમને લાગે કે વધારે લેવા છે તો તમે લઇ શકો છો.

  3. 3

    હવે તળાઈ ગયેલા એનો વીરાને ઉપરના પુરાણમાં એડ કરો.અને ઇલાયચી પાઉડર પણ પુરાણમાં એડ કરી અને હલાવી અને નાના ગોળા તૈયાર કરો.

  4. 4

    હવે ઘઉંની કડક બાંધો.

  5. 5

    અને મીડિયમ નાની રોટલી વણી તૈયાર કરેલા પૂરણના ગોળો રાખી અને નાની નાની પૂરણપોળી વણો.

  6. 6

    હવે પુરણ પુરીને એક પેનમાં કડક સરસ શેકી લો અને ઘી લગાડી અને સર્વ કરો..

  7. 7

    તો તૈયાર છે અલવીરા અને મગની દાળની પૂરણ પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lop Tanna
Lop Tanna @cook_20250294
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes