મગની દાળની પૂરણપોળી (Moong Dal Puranpoli Recipe In Gujarati)

Khushbu Sonpal @khushi_13
#Fam
મગની દાળની કેસર વાળી પૂરણપોળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને પણ બે-ત્રણ પાણી થી ધોઈ મેં કૂકરમાં બે થી ત્રણ સીટી વગાડી લો બાફી લો બફાઈ જાય એટલે એક પેન માં બાફેલી મગની દાળ નાખી થોડીવાર હલાવી ચડવા દો પછી તેમાં પાણીનો ભાગ બળી જાય એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરો ખાંડ બધી બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં ઘી અને કેસર નાખો
- 2
પછી પુરણ ને ઠંડું પડવા દો
- 3
ઘઉંનો લોટ લઇ રોટલીનો લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે તેને બરાબર કોણવી લો પછી તેનો લુવો કરી રોટલી વણી લો રોટલી ની અંદર થોડું પૂરણ મૂકી રોટલી પેક કરીને ફરી વણી લો
- 4
હવે તેને ગરમ લોઠી પર શેકી લો શેકાઈ જાય એટલે તેના પર ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળની ઈડલી(Moong Dal Idli Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfastપ્રોટીન થી ભરપુર એવી મગની ફોતરાં વાળી દાળની પૌષ્ટિક ઈડલી Bhavna Odedra -
ચણાની દાળની પૂરણપોળી
#સાઈડમેં આજે ચણાની દાળની પૂરણપોળી બનાવી છે આપણે જમવા બેસે ત્યારે શાક રોટલી દાળ ભાત હોય પણ પાસે કોઈ આપણને મીઠું ખાવાનું મન થાય તો આ પૂરણપોળી બનાવી શકાય છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Pinky Jain -
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#MA મગની દાળ નો શીરો લગ્ન માં પણ જમણવાર માં પીરસવામાં આવે છે. sneha desai -
ફોતરાવાળી મગદાળ ખિચડી (Fotravali Moong Dal Khichdi Recipe In Gujarati)
#DRC#ખિચડીખિચડી એવી રસોઇ છે કે દરેક ગુજરાતી ના ઘરમાં હંમેશા બનતી હોય છે. મેં આજે ફોતરા વાળી મગની દાળની ખીચડી બનાવી છે. Jyoti Shah -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#CB6 મગની દાળનો હલવો નોર્થ ઇન્ડિયા માં ખૂબ જ ફેમસ છે ત્યાં લગ્ન પ્રસંગોમાં મગની દાળનો હલવો ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
ખટ મીઠા અને તીખા ટેસ્ટ વાળી કચોરી ટેસ્ટ માં સુપર્બ લાગે છે. બપોર કે સવાર ના બ્રેકફાસ્ટ માં ચા સાથે મઝા આવે.. Sangita Vyas -
શાહી પૂરણપોળી (Shahi Puranpoli Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#holispecial#authentic#traditional#sweetઆજે હોળી નિમિતે મે પારંપરિક અને સદાબહાર એવી પૂરણપોળી બનાવી .એમાં થોડું ટ્વીસ્ટ આપ્યું .જેમકે આપણે પૂરણ માં ડ્રાયફ્રુટ,કેસર અને ઈલાયચી તો નાખતા હોઈએ પણ મે મિલ્ક મસાલા પાઉડર ઉમેર્યો છે જે ખરેખર ખૂબ જ શાહી સ્વાદ આપે છે . Keshma Raichura -
મગની દાળની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadiકોઈ વ્યક્તિ ઘર માં બીમાર હોઈ તો આ ખીચડી સવાર સાંજ રોજ બને. ડાયટ માટે પણ આ ખીચડી સારી પડે. Nilam patel -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BW ઘરે મહેમાનો માટે વીંટર ફુડ મેનુ બનાવ્યુ... મગની દાળનો હલવો હું પહેલીવાર બનાવવા જઈ રહી હતી.... ૧ ઇન્સ્ટંટ હલવો બને છે જે ફટાફટ બની જાય છે ...પણ મેં નક્કી કર્યુ કે ટ્રેડિશનલ રીતે જ હું હલવો બનાવુ.... & પછી જે સમય લાગ્યો...& બાવડા ની જબરદસ્ત મહેનત પછી મગની દાળ નો Yuuuuuuummmmmilicious હલવો બન્યો ખરો Ketki Dave -
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
-
મગની દાળની ખસતા કચોરી ચાટ
#પોસ્ટ_૨#સુપરશેફ3#મોનસૂન સ્પેશિયલવરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાવાની મજા પડી જાય અને ભજીયા - દાળવડા બધાં બનાવતા જ હોય.પણ મેં ગરમાગરમ મગની દાળની ખસતા કચોરી ચાટ બનાવી છે. જે સૌને જરૂર પસંદ આવશે. Gayatri Mayur Darji -
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટબધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. Bhumika Parmar -
-
*ખજૂર પૂરણપોળી*
પૂરણપોળી આપણે દાળના પૂરણમાંથીજ બનાવીએછીએ.તો હવે હેલ્દી ખજૂર પૂરણપોળી બનાવો.#હેલ્ધી Rajni Sanghavi -
-
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#cookpadindiacookpadgujati ક્રિસ્પી અને ટેસ્ટી Ramaben Joshi -
-
છુટ્ટી મગની દાળ (Chhutti Moong Dal Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaછુટ્ટી મગની દાળ કેરીના રસ પૂરી અને મગની દાળ સાથે ખાવાની મજા આવે છે.. Hinal Dattani -
પૂરણપોળી
હેલ્લો ફ્રેન્ડસ,, લગભગ બધા લોકો ને પૂરણપોળી ભાવતી જ હોય છે તો ચાલો આજે આપણે તેની રેસિપી શેર કરશું. મેં આજે થોડી અલગ રીતે બનાવી છે.. Dharti Vasani -
ડ્રાયફ્રુટ પૂરણપોળી(Dryfruit Puranpoli recipe in Gujarati)
#CookpadTrans4આ ડ્રાયફ્રુટ પૂરણપોળી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. પુરણપોળી માટે આ સ્ટફિંગ તૈયાર કરીને સ્ટોર કરી શકાય છે. Nita Mavani -
-
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
મગની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiમગની છૂટી દાળ Ketki Dave -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી.બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જતું આ મિષ્ટાન છે હવે તો પ્રસંગમાં પણ ગરમગરમ મગદાળ શિરો પીરસવાનો ટ્રેન્ડ વધતો જાય છે .મગદાળ શિરો બે રીતે બને છે ,,મગનીદાળનો લોટ બનાવીને અથવા દાળ પલાળીને- પીસીને ... Juliben Dave
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164856
ટિપ્પણીઓ