રાંધવાની સૂચનાઓ
- 1
500 મિલિ દૂધ ને ગરમ કરવા મુકવું. દૂધ ઉકળવા માંડે ત્યારે તેમાં 1 ચમચી લિંબૂ ના રસ ને 1 વાડકી મા પાણી સાથે મિક્ષ કરી ને ધીરે ધીરે ઉમેરવુ જેથી દૂધ ફાટસૅ.દૂધ માથી પનીર છુટુ પદ્વ માંડે એટલે ગેસ બંધ કરી દેવો.
- 2
હવે એક કપડા વડે તેને ગાળી લેવુ તથા ઠંડા પાણીથી ધોઇ ને પાણી નીતરી લેવુ હવે તેમાં 2 સંચિ જેટલો મેંદો ભેળવી ને બરાબર મસળી લેવુ.તથા તેમાં થી નાના નાના તીરાડ વગર ના બોલ્સ બનાવી લેવા.
- 3
હવે એક તપેલી મા પાણી તથા ખાંડ ના મિશ્રણ મા ઇલાઇચિ ને વાટી ને નાખવી તથા ઉકળવા મુકવું.પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં બધા બોલ્સ ઉમેરી દેવા.તથા 7 થી 8 મિનિટ ઢાંકી ને ઉકળવા દેવા.બધા બોલ્સ ફુલી ને થોડા મોટા થઈ જાય એટલે ગેસ બન્ધ કરી દેવો. હવે તેને ઠંડા થવા દેવા.તૈયાર છે રસીલા રસ્ગુલ્લા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah -
-
-
-
-
-
-
-
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#PC#FDS શ્રાવણ મહીના ની સર્વ ને શુભેચ્છા સહ મીઠું મો કરીએ. HEMA OZA -
-
પિસ્તા પુડિંગ
#લીલીપીળી#ચતુર્થીલીમીટેડ ઈનગ્રીડીયન્ટસથી બનતું આ પુડિંગ જલદીથી બની જાય છે અને દેખાવમાં આકષિર્ત કરે છે, સ્વાદ મા પણ તેટલું જ સરસ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ગુલાબજાંબુ(Gulabjamun recipe in Gujarati)
#સાતમ#માઇઇબુક#વીકમિલ3છઠ ના દિવસે બનાવીને રાખીએ એટલે સાતમ આઠમ બંને દિવસ જમવામાં ચાલે. આઠમ ના ફરાળમાં પણ ચાલે. કૃષ્ણ ના બર્થડે માં મીઠું મોં કરવું જોઈએ ને. Davda Bhavana -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026522
ટિપ્પણીઓ