ડ્રાય ફ્રુટ -કેસર સેવૈયા

Sweta Kapadia @cook_23897518
રાંધવાની સૂચનાઓ
- 1
સેવ ને ઘી માં ગુલાબી પડતી સાંતલવી. પછી તેમાં ગરમ કરીને દુધ મિક્સ કરી ઉકાળવાનું સહેજ જાડું થાય અેટલે એમાં થોડો કાજુ બદામ નો ભુકો અને ઇલાયચી પાઉડર અને કેસર નાંખી હલાવી લેવું.
- 2
પછી બાઉલ માં કાઢી ઉપરથી કાજુ બદામ ના ટુકડા થી ગાનૅશ કરી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#trend3 ગુજરાતી થાળી જોઇને જ ખાવા નું મન થઇ જાય છે.દાળ ભાત શાક રોટલી મિઠાઈ તો હોય જ સેવૈયા બનાવી છે. Smita Barot -
-
કેસર સેવૈયા ભોગ(KEAR SEVAIYA BHOG RECIPE IN GUJARATI)
#મોમ“જેમ ગોળ વિના મોરો કંસાર તેમ માત વિના સૂનો સંસાર કેહવાય છે.”એમ તો મધર ડે રોજ જ હોય છે. પણ કૂક્પેડે આ મધર ડે ને ઉજવવા માટે અને અમને અમારી માતાની સ્પેશલ રેસીપી શેર કરવાની તક આપી તે માટે કૂકપેડ નો ખૂબ ખૂબ આભાર.“માતા એટલે ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ” અને ભગવાન ને આપણે હંમેશા પ્રસાદીનો ભોગ લગાવતા હોઈએ છીએ. માટે હું અહીયાં જે રેસીપી શેર કરી રહી છું, તેનું નામ છે “કેસર સેવૈયા ભોગ” જેમાં 2 સ્વીટ ડિશનું ફ્યૂઝન કરેલું છે. આ સ્વીટ મેં મારી માતા પાસેથી શિખેલી છે જેમાં મેં મારૂ થોડું ઇનોવેશન કરેલું છે.મારી આ રેસીપી “માતા ની મમતાની” જેમ જ મીઠાશથી ભરપૂર છે. માટે જ “મારી માતા” ની સાથે સાથે દુનિયાની દરેક માતા માટે આ સ્વીટ ડિશ બનાવી છે.“હેપ્પી મધરસ ડે – HAPPY MOTHERS DAY” Dipmala Mehta -
-
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpdindia#vermicelly#savaiya#kheer Mamta Pandya -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
-
કેસર ડ્રાયફ્રૂટ બરફી(kesar dryfruit barfi recipe in Gujarati)
#માઇઇબુકરક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે તો તે પર્વ માટે ની સ્વીટ ડિશ બનાવી છે . ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ
કાજુ બદામ અને ઇલાયચી પાઉડર થી ભરપુર yummy શ્રીખંડબનાવ્યો છે.ફૂલ ગરમી ની સીઝન શરૂ થઈ ગઈ છે એવા માં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાનો મળે તો મજ્જા પડી જાય..દિવસ ના ગમે તે સમયેબાઉલ માં લઈ ને ખાતા મન ના ભરાય એવો યમ્મી અને ડ્રાય ફ્રુટ થી ભરપુર... Sangita Vyas -
-
-
-
શિંગોડાની રાબ(Shinghoda ni rab in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુકપોસ્ટ૧૩શિંગોડાની ની રાબ એ આપણે ફરાળી તરીકે લઇ શકાય છે બીજુ કે એ ઠંડક કરે છે અને શિંગોડા મા કેલ્શિયમ પણ બહુ જ Kruti Ragesh Dave -
ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી
#SSM ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે Bhavna C. Desai -
-
-
-
ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)
#trend2 Week ૨ મે આજે કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊Hina Doshi
-
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
#Week2માવા વગર ની બહાર જેવી કેસર બાસુંદી, એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બહાર જેવી બાસુંદી. બનાવવા માં પણ સૌથી સરળ જટપટ બને એવી. Mansi Unadkat -
-
કેસર મોહનથાળ
#India post 15#મીઠાઈ#goldenapron17th week recipeફ્રેન્ડસ, મોહનથાળ આપણા ગુજરાતી ઓની એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જેણે આજ ના ફાસ્ટ યુગ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વારે-તહેવારે દરેક ના ઘર માં બનતી આ મીઠાઈ નાનાં-મોટાં બઘાં ને ભાવે એવી છે. હું આજે ગુજરાત ની ટ્રેડિશનલ મીઠાઈ "કેસર મોહનથાળ "ની રેસીપી રજુ કરું છે. જે આપ સૌને જરુર પસંદ આવશે . asharamparia -
-
-
-
સેવૈયા
#ઇબુક #day2 શેવૈયા એ ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે અને મેહમાન આવે તો જલ્દી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13033116
ટિપ્પણીઓ