ફુદીના લચ્છા પરાઠા(phudino lachcha paratha in Gujarati)

Sangita Shailesh Hirpara @sangita2703
ફુદીના લચ્છા પરાઠા(phudino lachcha paratha in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇને તેમાં ફુદીનાના પાન, અજમો, ઘાણા જીરું, તલ,મીઠું અને તેલનું મોણ દહીં ને પરોઠા જેવો લોટ બાંધો.
- 2
ત્યારબાદ તેને ગોળ વણી લો પછી તેના પર તેલ લગાવવું અને લોટ લગાવવો અને તેને fold કરતાં જાવ.
- 3
પછી ગોળ વીટો વાળી લો.અને વેલણની મદદથી વણી લો.
- 4
અને બંને બાજુ તેલ લગાવીને લોઢી પર શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
મોમો મુઘલાઈ પરાઠા(momo mughlai paratha Recipe in gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ9 Krishna Hiral Bodar -
-
-
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
લચ્છા પરાઠા
#GH#હેલ્થી#indiaરેસીપી:-5આજે મેં લચ્છા પરાઠા ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.. એના સાથે બટાકા નું શાક અને ખીર.. પીરસી છે..આ રીતે મેં આ ડીશને હેલ્થી બનાવવા ની કોશિશ કરી છે . વરસાદ માં ઘર માં હાજર સામગ્રી માંથી બનાવેલ છે Sunita Vaghela -
-
-
-
ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati)
#સ્નેક્સભાખરવડી તો બહુ ખાધી હોય પણ ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા ખાધા છે? ભાખરવડી તળવા માં તેલ ઘણુ યુઝ થાય છે પણ આ પરાઠા ઓછા તેલ માં જ બની જાય છે એટલે એક હેલ્ધી વર્ઝન છે. અને ભાખરવડી ખાતા હોય એવું જ લાગે. ચા સાથે સ્નેક્સ માં સર્વ કરો ઘરના બધા ખૂશ થઈ જશે. મારા ઘરે તો બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
-
-
-
-
ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)
#goldenapron3#week16#mom#panjabi Nidhi Chirag Pandya -
-
લચ્છા પરાઠા
#માઇઇબુક #સુપરશેફ 2 🤤😋Post 4 લચ્છા પરાઠા સામાન્ય રીતે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે.પરંતુ અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરીને તેને વધારે હેલ્ધી બનાવ્યા છે .તથા અજમો, જીરું અને તલ ઉમેરી ને તેને ગુજરાતી ટચ આપ્યો છે. મારા ઘરના બધા જ સભ્યોની પ્રિય વાનગી છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. VAISHALI KHAKHRIYA. -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13033946
ટિપ્પણીઓ