મીંટી પનીર પાપડ રોઝ(Minty paneer papas Rose)

Chhaya Thakkar @chhayi70
#goldenapron3
પાપડ,મિન્ટ
#માઇઇબુક
પોસ્ટ11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોપર માં પનીર,ફુદીનો,આદું લઈને પીસી લો.તેમા ચીલી ફલેકસ,મરી પાઉડર,લીંબું નો રસ,મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી લો.
- 2
ઍક બાઉલ માં કાઢી લો. હવે નાના 6 પાપડ ને પાણી માં બોળીને કાઢી લઈને ઍક પર એક ગોઠવી વચ્ચે પનીર નુ પુરણ પાથરી ધીમેથી વાળી લો.
- 3
(અહી મેં અળદ ના મરી પાપડ ને ગોળ કાપીને વાપર્યા છે)
- 4
હવે જરૂર પડે તો સહેજ પાણી લગાવી બન્ને ધાર ને ચોટાડી દો.અને ગોળ પિલ્લુ વાળી દો. આ રીતે બાકીના પણ 6-6 પાપડ કરી રોઝ બનાવી લો.
- 5
હવે ગરમ તેલમાં મુકી ઉપર પણ ગરમ તેલ રેડતા જાવ અને તળી લો.
- 6
પછી સહેજ ધીમેથી ઊંધુ કરી તેલ રહ્યું હોય તો નીતારી લો.
- 7
હવે મધમા લીબું નો રસ ઉમેરી બરાબર મીક્ષ કરી બનાવેલ પાપડ પર રેડી સજાવી ને પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
પાપડ ચુરી(Papad Churi Recipe in Gujarati)
# પાપડ ચૂરી.# રેસીપી નંબર 126.કોઈપણ જમણ પાપડ વગર અધૂરું છે અને પાપડમાં થોડું થોડુ variation કરીને ઘણી વેરાઈટી બને છે. મે પાપડની ચૂરી બનાવી છે. Jyoti Shah -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
શિંગાળા ના લોટ નો શીરો(singoda na lot no siro recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
-
-
પનીર પાપડ શૉટસ (Paneer Papad Shots Recipe In Gujarati)
#ff2 🙏 જય જિનેન્દ્ર 🙏□પનીર પાપડ શૉટસ એ એક પ્રકારનું સ્ટાર્ટર રેસીપી માં મૂકી શકાય.□પનીર અને પાપડ નો ઉપયોગ કરી ને મેં આ રેસીપી બનાવી છે.નાના બાળકો થી લઈ મોટેરા બધા ને બહુ જ ભાવશે.નોંધ - રેડ ચીલી સોસ અને ટમેટોકેચપ લસણ વગર નો ઘરે બનાવેલા છે.□ Krishna Dholakia -
-
લીલાં મરચાંની પેસ્ટ
વાટેલા લીલાં મરચાંનો ઉપયોગ લગભગ દરરોજ થતો હોય છે.રોજ બે-ચાર નંગ લીલાં મરચાં વાટવાનો કંટાળો આવે અને આપણો ટાઈમ પણ બગડે. પણ એ જ લીલાં મરચાંને વાટીને એને ફ્રીજમાં રાખી મૂકીએ તો આપણો ટાઈમ પણ બચી જાય અને આપણને અનૂકુળતા પણ સારી રહે.હું લીલાં મરચાંને વાટીને રાખી મૂકું છું. આ મરચાં 20-25 દિવસ સુધી બગડતા નથી. પણ આ મરચાંમાં લીંબુ તથા મીઠાનું પ્રમાણ વધુ હોવું જોઈએ. એનું પ્રમાણ વધુ હશે તો ચાલશે.પણ જો મીઠા અને લીંબુનું પ્રમાણ ઓછું હશે તો મરચાં બગડી જશે.# GA4#Week13 Vibha Mahendra Champaneri -
-
ખંભાત નું સ્પેશિયલ પાપડ ચવાણું (Khambat Special Papad Chavanu) મુર્મુરા (મમરા) પાપડ ચિવડા રેસીપી
#KS4#વઘારેલામમરાપાપડ ચવાણું વઘારેલા મમરાં, સેવ અને તળેલા પાપડ કે સેકેલા પાપડ ના મિશ્રણ થી બનાવવામાં આવે છે. જે માં ખુબ જ ઓછા ઘરમાં અવેલેબલ જ હોય તેવાં સામાન અને મસાલા ની જરુર પડે છે. ભારતીય રાંધણકળા માં નાસ્તા માટે ખુબ અવનવી વાનગી ઓ બનતી હોય છે. એમાં અનેક નમકીન વાનગીઓ હોય છે, જે બનવી અને એને થોડા સમય માટે રાખી સકાય છે. આવી નમકીન વિવિધ વાનગીઓ બધા સ્થાન અને રાજ્યો માં અલગ અલગ હોય છે.પાપડ પોંઆ ની આ રેસીપી ખાસ કરીને ગુજરાતના ખંભાતને લગતી વાનગી છે. ખંભાત નું પાપડ ચવાણું ખુબ જ ફેમસ છે. તેનો તમે નાસ્તામાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. આ મમરા માંથી બનતું ચવાણું તૈયાર કરવું ખુબ જ સહેલું છે અને સમય પણ બહુ ઓછો લાગે છે, અને એકદમ ચટાકેદાર ટેસ્ટી ચવાણું બની જાય છે. એક વાર બનાવ્યા બાદ ડબ્બા માં ભરી સરળતાથી થોડા અઠવાડિયા આ ચાલી શકે છે. તમે પણ આ બનાવી જરુર થી ટેસ્ટી એવા ખંભાત નાં ચવાણું નો ઘરે જ આનંદ માણો.#મમરાનુંપાપડચવાણું#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટદરેકને મસાલા પાપડ ગમે છે રેસ્ટ restaurantરન્ટમાં જતાની સાથે જ આપણે મોટાભાગે મસાલા પાપડ મંગાવીએ છીએ અને મેં ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે તમને બધા ગમશે Bharti Dhiraj Dand -
-
રોઝ આલમન્ડ લસ્સી (Rose Almond Lassi Recipe In Gujarati)
આ ઓઈલ ફ્રી, નો કૂક,ફરાળી પીણું છે. રોઝ પેટ માં ઠંડક આપે છે અને આલમન્ડ શકિતવરધક છે, vita B થી ભરપુર છે. આયુર્વેદ માં ખાલી પેટે બદામ ખાવા ની ના લખી છે એટલે મેં અહિયા દૂધ માં બલેન્ડ કરી ને વાપરી છે.રોઝ આલમન્ડ લસ્સી (વ્રત સ્પેશ્યલ)#RC3#Week3 Bina Samir Telivala -
#થાઈ વેજ સોતે ઓન રવા કોઈન
#testmebest#પ્રેઝન્ટેશનઆ વાનગી માં રવાના ઢોકળાં બનાવી ગોળાકાર માં કાપીશેકીને તેના પર વિદેશી શાકભાજી સાંતળીને પીરસ્યું છે. આશા રાખું છું કે આ નવીનતા ગમશે. Chhaya Thakkar -
-
-
મસાલા પાપડ કોર્ન ચાટ (Masala Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ Arpita Kushal Thakkar -
-
શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)
#GA4#Week23#Papadપાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.#PapadPoha#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036060
ટિપ્પણીઓ