રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ પાપડ એક થાળી માં લઈ ને પાપડ ની બને બાજુ પાણી લગવનુ ત્યાર બાદ કાતર થી ત્રિકોન કાપતુ જવાનુ ને વાટકી ચમચો લેવાનો એમા ધીમે ધીમે કપેલો પાપડ રોઝ નો સેપ આપી ને મુક્તો જવાનો
- 2
ત્યાર બાદ એક પેન મા તેલ ગરમ મુકવુ તેલ મા ચમચા સાથે જ પાપડ તલી લેવી ત્યાર બાદ પાપડ ને ચમચા માં થી કાધી લેવી
- 3
- 4
તૈયાર છે રોઝ પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
આ દિવાળી જાર સ્નેક, બહુજ ક્રીસ્પી બને છે. ગુજરાતી નું આ ફેવરેટ સ્નેક છે.છોકરાઓ હાલતા ને ચાલતા આના ફાકા મારતા જ હોય છે. Bina Samir Telivala -
પાપડ ફ્રેન્કી (papad frankie recipe in gujarati)
#વિકમીલ૩ખૂબ જ ઓછી વસ્તુ થી બનતો લાજવાબ સ્વાદ વાળો નાસ્તો છે આ.. બધી જ ઉમર ના ને પસંદ આવે એવી વાનગી... Dhara Panchamia -
-
-
પાપડ મેથી ચૂરો (Papad Methi Churo Recipe In Gujarati)
#GA4 #Week23આ વાનગી મારી ફ્રેન્ડ ને ત્યાં ચાખી હતી. મને ખૂબ ભાવી. તો અહીં શેર કરવાનું મન થયું. ખીચડી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Buddhadev Reena -
-
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
-
-
-
-
-
-
-
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
-
-
-
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#મસાલા પાપડમે લીજ્જત ના પાપડ નુ સલાડ કર્યુ છે આ જલ્દી થઈ જાય અને સરસ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
-
-
-
શિંગ પાપડ (Shing Papad Recipe In Gujarati)
શિંગ પાપડ એક સૂકા સંભારા મા આવે.ખાવા માં એકદમ સરસ લાગે છે જે આજ મેં બનાવિયા. Harsha Gohil -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
અડદ મસાલા પાપડ (Urad Masal Papad Recipe in Gujarati)
આ પાપડ તમે નાસ્તા માં ખાઈ શકો છો.ફટાફટ બનતી ટેસ્ટી વાનગી છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310877
ટિપ્પણીઓ (11)