ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)

Unnati Dave Gorwadia @cook_23758647
ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આગલી રાતે ચોખા અને દાળ પલાળી દો સવારે તેને મિક્સરમાં દળી લો પછી તેમાં છાશ અને જરૂર મુજબ પાણી નાખો પછી તેને આખો દિવસ ગરમીમાં રહેવા દો એટલે તેમાં આથો આવી જશે હવે આ તો આવ્યો હોય તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, ધાણાજીરૂ, મીઠું, અને તેમાં ખાવાનો સોડા નાંખી હવે તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરો અને તેને હલાવી લો હવે તેને ઢોકળીયામાં નાની વાટકી માં થોડું તેલ લગાવો ત્યારબાદ આ મિશ્રણ નાખો પછી પંદર-વીસ મિનિટ તેને બાફવા દયો.
- 2
બધા ઢોકળા થઈ ગયા બાદ બીજા એક પેનમાં તેના નાના ટુકડા કરી લો હવે બીજા એક પેનમાં તેલ મૂકો તેમાં રાયજી રૂ, આખા ધાણા, તલ, લીમડો અને હિંગ નાખી ગરમ કરી લો ત્યારબાદ તેમાં ખાંડ પાણી એડ કરો પછી તેમાં બધા ઢોકળા એડ કરી દો અને તેને હલાવી નાખો આ થઈ ગયા ખાટીયા ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
સ્ટીમ રાઈસ વીથ રસમ(steam rice with rasam in Gujarati)
#Goldenapron3#week24#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Tasty Food With Bhavisha -
-
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Post3#Steamdhoklaફેમસ ડાયલોગ છે, "तूम गुजराती लोग इतने क्यूट होते हो मगर तुम्हारा खाना इतना खतरनाक क्यूं होता है !!"ढोकला, हांडवा,फाफडा, गांठीया...😂😂😎🤗😇 ગરવા ગુજરાત ની ઓળખ એટલે આપણા ઘર ઘર માં બનતા ઢોકળા. એટલે જ મેં નામ આપ્યું છે ગુજ્જુ ID. આપણા આ ઢોકળા પૂરી દુનિયા માં બહુ જ પ્રખ્યાત છે. મેં આજે બનાવ્યા સ્ટીમ ઢોકળા. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13041252
ટિપ્પણીઓ