દહીવડા(dahi vada in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળને રાત્રે પલાળી દો.. (છ સાત કલાક પલાળી દો).. ત્યારબાદ સવારે બધી દાળ ને મિક્સરમાં ક્રશ કરી લો પાણી નાખ્યા વગર ક્રશ કરો.. હાથમાં ઘણી નો આવે તેટલું ક્રશ કરવું.. સવારથી બપોર સુધી ઢાંકી ને રાખી દો.. ત્યારબાદ જ્યારે બેટર રેડી થાય ત્યારે બેટર ને એક સાઇડ દસ મિનિટ સુધી ફેટવું જેથી બેટર માં એર આવી જાય... બેટર રેડી છે તે ચકાસવા માટે એક બાઉલમાં પાણી લેવું તેમાં વળા ને પાડવું જો વડા ઉપર આવી જાય તો બેટર આપણું રેડી છે..
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ આવે એટલે વડા ને પાણી લો વડા પડી જાય એટલે એક બાજુ પાણી ભરેલું કડાઈ રાખો તેમાં વડા ને નાખી દો..વડા ને થોડી વાર રાખો.. પછી વડા ને દબાવી ને પાણી નિતારી લો..પછી વડા ને ફ્રીઝ મા રાખી સકો..
- 3
ગ્રીન ચટણી માટે કોથમીર,મરચું,આદુ લીંબુ નમક,ખાંડ,માપ મુજબ લય મિક્સર માં ક્રશ કરી લો રેડી છે ગ્રીન ચટણી..રેડ ચટણી માટે આંબલી,ખજૂર,નમક માપ મુજબ નાખી મિક્સર માં ક્રશ કરી લો રેડી છે રેડ ચટણી
- 4
દહીં ને ચારણી ની મદદ થી ગા લો જેથી દહીં મુલાયમ બને..તેમાં મીઠું ટેસ્ટ મુજબ નાખો..જીરા પાઉડર નાખો(આખા જીરા ના લોઢી મા સેકી લો સેકાય જાય પછી તેને મિક્સર મા પાઉડર કરી લો) ખાંડ પાઉડર નાખો..બધુ મિક્સ કરી લો ઉપર થી કોથમીર નાખો..
- 5
સરવિંગ પ્લેટ માં વડા ને લો તેમાં ઉપર થી દહીં નાખો ગ્રીન રેડ ચટણી નાખો, મરચું પાઉડર નાખો કોથમીર થી ગાર્નિશ કરો..રેડી છે દહીવડા
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ દાળના દહીવડા (Mix Dal Dahi Vada Recipe In Gujarati)
#WD આ રેસિપી હું દર્શના બેન રાજપરા ને dedicate કરું છું સાથે કુકપેડ ના બધાજ બહેનો પાસે થી નવું નવું શીખવા મળે છે..Happy woman day. Kajal Rajpara -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીવડા (Dahi Vada Recipe In Gujarati)
આ આપણી એક પારંપરિક વાનગી છે. ઊનાળામાં ખાવાની મઝા આવે છે ઠંડા દહીં ને લીધે Bela Doshi -
-
-
Mix dal dahi vada (મિક્સ દાળ ના દહીં વડા) recipe in Gujarati
#માઇઇબુક#post૧૭#વીકમિલ૩#સ્ટિમ Darshna Rajpara -
મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#PS#Virajદહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#WD#Womensday specialઆજની રેસિપી દહીવડા મેં અસ્મિતા બેન રપાણી ની રેસિપી જોય ને બનાવી છે.થોડા ફેરફાર સાથે બનાવી છે .બહુ સરસ બની છે જે આપ સૌ ના સાથે શેર કરું છું.તેમની બધી રેસિપી બવ સરસ હોય છે.હું તેમને ફોલો કરું છું. Jayshree Chotalia -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CDYસાવ સરળ રેસિપી બનાવી છે. મેં મારા મમ્મી ને ભાવતી વાનગી બનાવી છે હું મારા મમ્મી ને બવ જ યાદ કરું છુ charmi jobanputra -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela -
-
-
More Recipes
ટિપ્પણીઓ (13)