કલી ની ભાજી ના ભજીયા

Pragna Mistry @PragnaMistry
કલી ની ભાજી ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
કલીની ભાજી ને સરખી રીતે સાફ કરી સરખા પાણી એ ધોઈને નીતારી લેવી.
- 2
બધા લોટ અને મસાલા (સોડા સિવાય)
ઉમેરી પાણી રેડી ભજીયાનું ખીરૂ બનાવવું. - 3
ખાવાનો સોડા અને 1ચમચો ગરમ તેલ ખીરા માં ઉમેરી સરખુ ફીણી લઈ ગરમ તેલ માં મીડીયમ તાપે ભજીયા ઉતારવા.
ગરમાગરમ ભજીયા ટમેટો કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુમળી ની ભાજી ની મલ્ટી ગ્રેઈન ટિક્કી / વડી
#ટીટાઈમ#પોસ્ટ6આ એક બાજરા મેથી ની વડી જેવી હેલ્થી ભાજી માંથી બનતી ટિક્કી છે જેમા મેં વિવિધ લોટ વાપર્યાં છે. મેં આ ટિક્કી ચોમાસા મા મળતી કુમળી ની ભાજી માંથી બનાવી છે તમે એના જગ્યા ઈ કોઈ પણ ભાજી લઇ શકો જેમ ક મેથી અથવા તો મિક્સ ભાજી. Khyati Dhaval Chauhan -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
મેથી ભાજી ના પૂડા
#પીળીસરસ મજાની ઠંડી માં બારીક મેથીની ભાજી ના મિક્સ લોટ ના સ્પાયસી પૂડા ખાવાની ખૂબજ મજા આવે છે.. ચટણી સૉસ સાથે તો આ પૂડા સરસ જ લાગે છે પણ આ તીખા પૂડા સાથે ઘઉં ના લોટનું ગરવાણું એટલે કે રાબ સાથે વધારે મસ્ત લાગે છે.. મસ્ત combination ...સ્પાયસી પૂડા અને ગરમાગરમ મીઠું ગરવાણું... Pragna Mistry -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri bhaji muthiya recipe in Gujarati)
ડુંગર ની ભાજી એ ખાસ કરી ને સાઉથ ગુજરાત માં મળતી ભાજી છે..a ભાજી ડુંગર પર થતી હોવાથી અને ડુંગર ની ભાજી કહ છે ..અમારા ખર માં a ભાજી નો ઉપયોગ ભૂકો બનવા અને મુઠીયા બનાવમાં કરીએ છે..આ ભાજી ખૂબ જ પોસસ્તિક હોવાથી તમે જરૂર થી બનવજો.. Monal Mohit Vashi -
ડુંગર ની ભાજી ના મુઠિયા (Dungari bhaji na muthiya recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી/તીખી#માઇઇબુક#પોસ્ટ૧૦આ ભાજી ચોમાસા માં જ થાય છે. અને ચોમાસા માં જ મળે છે. અને ડુંગર પર થાય છે. તો મે આજે ભાજી ના મુઠીયા બનાવા ખુબ જ સરસ બન્યા. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાજો. Bijal Preyas Desai -
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
પકોડા(Pakoda Recipe in Gujarati)
અત્યારે શિયાળાની ઋતુમાં બધાં પ્રકારની ભાજી ખૂબજ સારી મળતી હોય છે. મેં અહીં પાલક-મેથીના પકોડા બનાવ્યા છે એમાં પાલકની ભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધી છે. મેથી વધારે લીધી છે. Vibha Mahendra Champaneri -
મેથી ની ભાજી ના ભજીયા
#MDC#RB1#mother's day ના અનુસંધાને મે પણ મારા ઘર ના મેમ્બર માટે મેથીની ભાજી ના ભજીયા બનાવિયા છે જે મારા ઘર ના દરેક મેમ્બર ને ખૂબ જ પસંદ આવીયા છે . જે હું મારા મમ્મી અને સાસુ ની પાસે થી શીખી છું.કેહવાય છે ને માં તે માં બીજા બધા વગડાના વા.મારી મમ્મી ને પણ આ ભજીયા ખાવા ખૂબ જ ગમતા હતા .તો આજે મમ્મી આજે મધર્સ ડે ના દિવસે તારા માટે બનાવેલા આ ભજીયા તું જ્યાં હોઈ ત્યાં થી જરૂર જોઈ લેજે . I love u dear mummy . I miss you toooooo much. Khyati Joshi Trivedi -
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
લાલ ભાજી (Lal Bahji Recipe In Gujarati)
#MVF લાલ ભાજી મધ્ય પ્રદેશ માં ખૂબ મળે છે બિહારી લોકો વધારે ખાય છે. મધ્યપ્રદેશ ના સિંગરોલી ગ્રામ માં બધાં લાલ ભાજી ખૂબ ખાય છે ઘણા લોકો લાલ ભાજી માં બટાકા નાખી ને પણ બનાવે છે ચોમાસામાં અહીં બથુઆ ની ભાજી પણ મળે છે Bhavna C. Desai -
ભરેલાં કાંદા નું શાક(bhrela kanda nu saak in Gujarati)
#સુફરશેફ1#શાકએન્ડકરીસઅત્યારે વરસાદ ની સીઝન માં ઘણીવાર ઘરે શાક ન હોય અને ખૂબ વરસાદ માં બહાર જવાનો કંટાળો આવતો હોય છે. લગભગ ઘરે કાંદા બટેટા તો હોય જ તો આ રીતે ઝટપટ ભરેલા કાંદા નું શાક બનાવી શકાય છે. Pragna Mistry -
ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)
#goldenapron_3 #week_6 #Ginger#માઇઇબુક #પોસ્ટ_૧૩આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો. Urmi Desai -
મેથી ની ભાજી વાળી ફરસી પૂરી
#ff3સાતમ આઠમ મા બધાં ફરસાણ બનાવે છે કોઈ મીઠાઈ બનાવે છે મે ઘઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી મેથીની ભાજી નાખી ને Vandna bosamiya -
ચીલની ભાજી ના મુઠીયા # શિયાળા
ચીલ ની ભાજી વિન્ટર ની સીઝનમાં જ મળે છે બહુ ફેમસ ફૂડ નથી પણ મારુ ફેવરીટ છે આને ચા સાથે ખાવામાં ખુબજ મઝા આવે છે આ ભાજી ઘંઉ ના છોડમાં થાય છે એટલે ઠંડી માં જ થાય છે ઘંઉ પાકે એટલે જ થાય લીલા મરચા ની પેસ્ટ નાખવાની હોય છે એટલે ખૂબજ ટેસ્ટી લાગે છે Pragna Shoumil Shah -
કુંભાણીયા ભજીયા
#શિયાળા#માસ્ટરકલાસઆ ભજીયા મેથી નાં પાન ઝીણા સમારી ને બનાવવા માં આવે છે... શિયાળામાં મેથી ની ભાજી પુષ્કળ મળે છે..શિયાળામાં ઠંડી માં ગરમાગરમ ભજીયાની મજા આવી જાય.. Sunita Vaghela -
અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati)
વરસાદની સિઝન આવતાની સાથે જ બધાના ઘરમાં વડા ભજીયા તો બનતા જ હોય છે. આજે કંઈક નવા જ પ્રકારના વડા હું તમારી સાથે શેર કરું છું.ડુંગળી ની ભાજી વરસાદની શરૂઆત માં ડુંગર ઉપર થતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સીઝનમાં આ ભાજી વડે ઘરમાં અવનવી વાનગીઓ બનતી હોય છે. મેં આજે બધા લોટ અને આ ભાજી સાથે આચાર મસાલો ઉમેરી વડા તૈયાર કર્યા છે જેને તમે ચાહ સાથે દહીં સાથે સર્વ કરી શકો છો. આ વરસાદની સિઝનમાં તમે પણ માનો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા અચારી મસાલા વડા #EB Chandni Kevin Bhavsar -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મોરસ ની ભાજી ના ભજીયા (Moras Bhaji Bhajiya Recipe In Gujarati)
મોરસ ની ભાજી" મોરડ, લૂણો, લાણો (લુણી નહિ) વગેરે નામ થી ઓળખાય મોરસ શબ્દ નો અર્થ તો ખાંડ થાય, પણ અહીંયા આપણે જે મોરસ ની ભાજી ની વાત કરવા જઈ રહ્યા છીએ એ સ્વાદ મા ખારી છે. ચોમાસામાં ખારા પાટ મા ઉગી નીકળતી આ ભાજી દેખાવ મા લીલી અથવા પીળી હોય છે. દળદાર પાન અને કુદરતી ખારાશ ને કારણે દેખાવ અને સ્વાદ બંન્ને સોહામણા હોય છે. ગુજરાત મા વ્રત દરમિયાન આ ભાજી નો ઉપયોગ થાય છે. એવા વ્રત જેમાં મીઠું ખાવા પર પ્રતિબંધ હોય, એવા મા આ કુદરતી રીતે ખારી ભાજી ની અવનવી વાનગીઓ બનાવી ને ખવાય છે. ખાસ કરી ને તો બટેટાં ની સૂકી ભાજી મા આ ભાજી ના પાન ઉમેરાય છે, જેનો સ્વાદ ખુબજ સરસ લાગે છે. રાઇતું, ચટણી પણ સારા બને.સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ ગુણકારી એવી આ મોરસ ની ભાજી નું ચલણ દક્ષિણ અને ઉત્તર ગુજરાત માજ વધારે જોવા મળે છે.મે મોરસની ભાજી ના ભજીયા બનાવ્યા છે.મોરસ (દરિયા) ની ભાજી ના ભાજીયા Priti Shah -
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
કુમળી ની ભાજી ની મલ્ટીગ્રેઇન ટીક્કી (kumdi ni bhaji ni multigrain tikki recipe in Gujarati)
#વિકમીલ૩વરસાદ ની રુતુ માં દક્ષિણ ગુજરાત ના ડુંગરાળ વિસ્તારમાં આ પ્રકારની ભાજી મળે છે.ખૂબજ પૌષ્ટિક અને ગુણકારી આ ભાજી ના મુઠીયા, અને શાક પણ બનાવી શકાય છે.મે આજે મિક્સ લોટ માં આ ભાજી ઉમેરીને ટીક્કી બનાવી છે. Bhumika Parmar -
મેથી ની ભાજી નો હાંડવો (Methi Bahji Handvo Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#કુકસ્નેપ રેસીપી મે મેથી ની ભાજી ,લીલા લસણ નાખી ને હાંડવા બનાયા છે.ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
#MW4આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો. Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079041
ટિપ્પણીઓ