શેર કરો

ઘટકો

20મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1વાટકો સીંગદાણા
  2. 4બદામ
  3. 4કાજુ
  4. 2 ચમચીઘી
  5. ચાસણી બનાવા માટે
  6. 3/4વાટકો ખાંડ
  7. 1/2વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પહેલા એક પેન માં ચમચી ઘી નાખી સીંગદાણા શેકી લેવા શેકાય જાય એટલે ફોતરાં કાઢી લ્યો ઠંડી થાય એટલે બદામ કાજુ નાખી પીસી લ્યો

  2. 2

    ત્યાં સુધી માં એક પેન માં પાણી ખાંડ નાખી ચાસણી બનાવા મુકવી

  3. 3

    ચાસણી એક તાર ની કરવી થાય એટલે સીંગ badam પીસેલો ભુક્કો નાખી ફટાફટ હલાવી એક ચમચી ઘી નાખી સરખું હલાવી ઉતારી ગ્રીસ કરેલ થાળી માં પાથરી કટ કરી લ્યો રેડી 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

ટિપ્પણીઓ

Similar Recipes