રાંધવાની સૂચનાઓ
- 1
શૌ પ્રથમ 5 કલાક મગ ની ફોત્રા વાળી દાળ પલાળવિ.
- 2
પછી આદુ મરચા ની પેસ્ટ તેયાર કરી મગ ની દાળ મા નાખવી અને પછી તેમા ડુંગળી અને ધાણાભાજી અને હિંગ નાખવી. પછી મીઠુ નાખવું.
- 3
જરુર પડે તો થોડો ચણા નો લોટ ઉમેરવો.
- 4
પછી ભજિયા ઉતરવા પછી એને ડબી ને પાછા તળવા.
- 5
લીલી ચાટણિ, લાલ ચાટણિ તથા સૉસ સાથે પીરસી સકાય અને સાથે છાસ પણ પીરસી સકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
-
-
-
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20#માઇઇબુક #post 12 milan bhatt -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
-
-
નો ફ્રાય દાલ વડા (No Fry Dal Vada Recipe In Gujarati)
દાલ વડા ચોમાસા માં બધાના ખૂબ જ ફેવરિટ બની જતાં હોય છે આજે મે દાલ વડા ને તળ્યા વગર બનાવ્યા છે. તળ્યા વગરના દાળવડા ખૂબ જ હેલ્ધી ડિશ બની જાય છે. જેનો ટેસ્ટ તળેલા દાલ વડા જેવો જ લાગે છે. એક વખત જરૂર થી ટ્રાય કરજો#trend Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
-
-
-
દાળ વડા
#સુપરશેફ૩ચોમાસુ બધા ની મનગમતી ઋતુ. વરસતા વરસાદ માં નાહવા ની મજા સાથે ગરમ ગરમ દાળ વડા મળી જાય તો સોને પે સુહાગા. તો ચાલો આજે બનાવી ક્રીસ્પી , ટેસ્ટી મગ દાળ વડા. Charula Makadia Khant -
મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)
#GA4 #Week22#post 1નામ પર થી કંઇક નવું છે એવું લાગેમગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે Smruti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13086706
ટિપ્પણીઓ