રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.
#માઇઇબુક #
#myebookpost7 #માયઈબૂકપોસ્ટ7
#weekmeal3 #વીકમિલ3
#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2

રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)

અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.
#માઇઇબુક #
#myebookpost7 #માયઈબૂકપોસ્ટ7
#weekmeal3 #વીકમિલ3
#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3બાફેલા bataka
  2. 4-5 ચમચીફરાળી લોટ /તપખીર/આરા લોટ /શિંગોડાનો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીકોથમીર
  5. સ્ટફિંગ માટે
  6. 4 ચમચીલીલા નારિયેળ નું છીણ
  7. 2 ચમચીતલ
  8. 1/2ચમચી વરિયાળી
  9. 3 ચમચીઅધકચરા કૃશ કરેલા સિંગદાણા નો ભૂકો
  10. 2લીલા મરચાં ઝીણા સમારેલા
  11. નાનો ટુકડો આદુ છીણેલું
  12. મીઠુ સ્વાદમુજબ
  13. 2 ચમચીકાજુ ના ટુકડા
  14. 1 ચમચીસૂકી દ્રાક્ષ
  15. 1 ટી સ્પૂનજીરું પાઉડર
  16. 1 ચમચીકોથમીર
  17. 1લીંબુ નો રસ
  18. 1 ચમચીખાંડ
  19. સર્વ કરવા માટે
  20. ખજૂર આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 3 બટાકા બાફી લો. તેમાં મીઠું, ફરાળી લોટ અને કોથમીર ઉમેરી ઉપર નું પડ તૈયાર કરી લો. હવે 1 વાસણ માં સ્ટફિંગ ની વસ્તુઓ લઈ મિક્સ કરી લો.

  2. 2

    હવે બટાકા na માવા ને હાથ માં લઈ થેપી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી ને ગોળા વળી લો. આવી રીતે બધા ગોળા તૈયાર કરી લો.

  3. 3

    હવે તેલ ગરમ મૂકી તેમાં બધા તળી લો. છૂટા ના પડી જાય તેનું ધ્યાન રાખવું. જરૂર પડે તો બટાકા ના મિશ્રણ માં વધારે લોટ ઉમેરી શકાય.

  4. 4

    બધા તળાઈ જાય એટલે ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે રજવાડી ફરાળી પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર

Similar Recipes