પાવ ભાજી(pav bhaji recipe in Gujarati)

Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટાકા
  2. રીંગણ
  3. ૧/૨ કપસમારેલું ફલાવર
  4. ૨ ટે સ્પૂનઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. ચમચો તેલ
  6. બટર
  7. સમારેલી ડુંગળી
  8. ટામેટા
  9. ૧ ટે સ્પૂનલાલ મરચું
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. ૧ ટીસ્પૂનહળદર
  12. ૧ ટે સ્પૂનધાણજીરુ
  13. ૧ ટે સ્પૂનપાવ ભાજી મસાલો
  14. પાવ
  15. ૧ કપકોબીજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકર માં કોબી,બટાકા, ફલાવર અને રિંગણ તથા થોડું મીઠું નાખી બાફી લો. હવે બાફેલા શાકભાજી ને બ્લેન્ડ કરી લો.

  2. 2

    એક પેન માં તેલ લઇ તેમાં ડુંગળી નાખી સાંતળો હવે આદુ મરચા લસણ નાખી સાંતળી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ટામેટા નાખી સાંતળો. હવે બધા મસાલા નાખી મિક્સ કરો જ્યાં સુધી તેલ બહાર આવે ત્યાં સુધી સાંતળો.

  4. 4

    હવે બાફીને બ્લેંડ કરેલું મિશ્રણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

  5. 5

    એક તવા પર બટર લગાવી પાવ શેકી લો. અને પાવ ભાજી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

Similar Recipes