શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપબાસમતી ચોખા
  2. ૧ કપપાણી
  3. ૩ ચમચીતેલ
  4. ૧ ચમચીજીરું
  5. લવિંગ
  6. તમાલપત્ર
  7. સમારેલી ડુંગળી
  8. સમારેલું ગાજર
  9. સમારેલું બટેટુ
  10. ૧/૨ કપસમારેલું કોબીજ
  11. ૧/૨ કપસમારેલું કેપ્સીકમ
  12. સમારેલું ટામેટું
  13. ૧ ચમચીસેઝવાન ચટણી
  14. ૧/૨ ચમચીહળદર
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. ૧/૨ ચમચીઘાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા વોશ કરી ૧૦ મિનિટ પલાળી રાખો. ત્યારબાદ કુકર માં તેલ ગરમ કરી જીરું, લવિંગ, તમાલપત્ર નો વઘાર કરી ડુંગળી એડ કરી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    ત્યારબાદ બઘાં શાક ઉમેરી ૨ થી ૩ મિનિટ સાંતળી બીજ મસાલા ઉમેરી ને ૧ કપ પાણી ઉમેરી..પાણી ઉકળે એટલે ચોખા એડ કરી કુકર ઢાંકી વ્હીસલ કાઢી લેવી અને ૧૦ મિનિટ સ્લો ફલેમ પર કુક કરો.

  3. 3

    તૈયાર છે ઇન્સ્ટન્ટ કુકર પુલાવ.તળેલા પાપડ અને કાજુ થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes