ચોકલેટ બ્રાઉની(chocolate Brownie recipe in Gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 24
#બ્રાઉની
આ બ્રાઉની બહુ જ સરળ છે બનાવા.

ચોકલેટ બ્રાઉની(chocolate Brownie recipe in Gujarati)

#goldenapron3
#વીક 24
#બ્રાઉની
આ બ્રાઉની બહુ જ સરળ છે બનાવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45-60મીનીટ
4 વ્યકતી
  1. 1 કપમેંદો
  2. 1/4 કપકોકો પાઉડર
  3. 1/4 કપમિલ્ક પાઉડર
  4. 1/4 કપ+1 ટેબલ ચમચી પીસેલી સાકર
  5. 1/4 કપબ્રાઉન સ્યુગર
  6. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  8. ચપટીલીંબુ ના ફૂલ
  9. 3/4 કપદૂધ
  10. 2 ટેબલ સ્પૂનતેલ
  11. સજાવા માટે ચોકલેટ સોસ
  12. બદામ પિસ્તા ની કતરણ સજાવા માટે

રાંધવાની સૂચનાઓ

45-60મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.પછી દૂધ અને તેલ ને છોડીને બધી સામગ્રી મીકસ કરી લો મીકસર જાર માં. અને મીકસર જાર માં ફેરવી લો.હવે મોટા ટોપીયા ને પ્રીહીટ કરવા મૂકો 10મીનીટ માટે.

  2. 2

    પછી દૂધ અને તેલ ઉમેરી ફરી મીકહર જાર માં ફેરવી લેવું.પછી જેમાં બ્રાઉની બેક કરવા મૂકવા નાં છીએ એ ટીન ને ગ્રીઝ અને ડસટીંગ કરી લેવું. પછી ટીન માં બ્રાઉની નું મિશ્રણ ટીન માં પાથરી દેવું.

  3. 3

    હવે ટીન ને ટોપીયા મુકી ઢાંકીને 25-30મીનીટ ધીમાં તાપે બ્રાઉની ને બેક થવા દેવું. બ્રાઉની બેક થઇ જાય અનમોલડ કરી ઉપર ચોકલેટ સોસ અને બદામ પિસ્તા ની કતરણ થી સજાવી.

  4. 4

    તૈયાર છે ચોકલેટ બ્રાઉની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes