માઈક્રો પેંડા(micro penda in Gujarati)

Shilpa Karia
Shilpa Karia @cook_20804032
Pune

માઈક્રો પેંડા(micro penda in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
૧૨,૧૪pcs
  1. 3 કપમિલ્ક પાઉડર
  2. એકથી સવા કપ દૂધ
  3. 1 કપથી થોડી ઓછી ખાંડ
  4. ચમચા ઘી
  5. 1/4 ચમચી ઇલાયચી પાઉડર ચપટી કેસર
  6. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌપ્રથમ દૂધ ખાંડ ઇલાયચી કેસર ઘી એક માઇક્રોવેવ બાઉલમાં નાખી મિક્સ કરી લો પછી તને 3 મિનિટ માટે માઇક્રો કરો
    હવે બહાર કાઢી હલાવી મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી પાછુ 3 મિનિટ માટે માઇક્રો કરો
    પાછુ એક વખત કાઢી મિક્સ કરી પાછુ 3 મિનિટ માટે માઇક્રો કરો હવે મિક્સર થોડું ઠંડું પડવા દો

  2. 2

    જ્યારે હલકું ગરમ રહે ત્યારે એને પેંડા વાળી લો અને મન પસંદ ડીઝાઈન ઉપર નાખી શકો છો તો તૈયાર છે એ માઇક્રોવેવ માં મિલ્ક પાઉડર ના પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Karia
Shilpa Karia @cook_20804032
પર
Pune

Similar Recipes