ખાટીયા ઢોકળા(khatiya dhokal in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને સાથે દરી તેમાં દહીં નાખી જરૂર લાગે તો થોડું પાણી નાખી અને 8 કલાક રાખી મુકો.
- 2
8 કલાક પછી ખીરા મા આથો આવી જાસે પછી તેમાં થોડું પાણી ઉમેરી થોડું ઢીલુ ખીરૂ કરી તેમાં મરચા લસણ ni પેસ્ટ, મીઠુ, હળદર, સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- 3
ખીરૂ તૈયાર થાય જાય એટલે ધોકાળીયા માં પાણી મૂકી તેની ડિશ મા તેલ લગાવી અને તેમાં મિશ્રણ નાખી તેના પર લાલ મરચું અને ધાણાજીરૂ ભભરાવો. ધાણાભજી પણ નાખી શકો છો. હવે તેને 10 મિનિટ થવા દો. અને ગરમ ગરમ સર્વ કરો. આ ઢોકળા ને વઘારી ને પણ ખાય સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
-
-
-
-
-
ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૬#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
-
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
ફ્રાય સ્પાઈસી ક્રિસ્પી ઢોકળા
#goldenapron3#week21#spicy#સ્નેકસફ્રાય સ્પાઈસી ક્રિસ્પી ઢોકળા બહુજ ટેસ્ટી લાગે છે મેમોલ્ડ થી સેઇપ આપ્યા છે જેથી દેખાવ માં પણ અલગ લાગે અને જોઈ ને ખાવા ની ઈચ્છા થાય જ્યારે ઢોકળા બનાવું ત્યારે ફ્રાય હમેશા કરૂ મારા ફેવરીટ છે તમે પણ એક વાર જરૂર બનાવજો Archana Ruparel -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
ખાટા ઢોકળા
ઢોકળા એ ગુજરાતીઓની શાન છે,દેશ ભરમાં ગુજરાતી ઓનું નામ આવે એટલે ખમણ,ઢોકળાં નું નામ તો સાથે હોય જ,એમાં વરી વરસાદી મોસમમાં તો ચા સાથૈ ખાવા ની મજાજ કંઈક અલગ છે.#માઇઇબુક#પોસ્ટ 22 #મોનસૂન#દાળ#ચોખ#સુપરસેફ3#સુપરસેફ4 Rekha Vijay Butani -
-
-
કાંદા મેથી ઢોકળા(onion Fenugreek Dhokla Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ18 Shrijal Baraiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097075
ટિપ્પણીઓ