સરગવાનું રસાવાડું શાક (saragva nu shak recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267

સરગવાનું રસાવાડું શાક (saragva nu shak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ સરગવા ની શીંગ
  2. ૨-૩ ચમચી ચણા નો લોટ
  3. ૧ ચમચીદહીં
  4. ૧ ગ્લાસપાણી
  5. ૨ ચમચીતેલ
  6. થોડારાઈ અને જીરું
  7. લીલાં મરચાં
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૧ નાની ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં શિંગ ને કટકા કરી તેને બરાબર ધોઈ લો. પછી તેને કૂકર મા ૩ સિટી કરી બાફી લેવી.

  2. 2

    હવે રસો બનાવવા પાણી ખાટી છાસ અને ૨ ચમચી ચણા નો લોટ મિકસ કરો અને રસો બનાવો. એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરું નાખી રસો ઉમેરો. બધા મસાલા કરો

  3. 3

    પછી બાફેલી શીંગ નાખી થોડી વાર રેહવા દહીં પછી ગેસ બંધ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes